Pet crematorium gives customers random ashes of animals 24/11/2015 5:15 am Reshma Trilochun It has been alleged that a pet crematorium owner in Staffordshire, cheated customers by taking their pet cats and dogs but giving them ashes of other animals.
અમદાવાદ-લંડન વચ્ચે સીધી ‘ડ્રીમ લાઈનર’ ફ્લાઈટ 18/11/2015 7:12 am Khushali Dave ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના પ્રવાસ દરમિયાન વેમ્બલીમાં વસતા ગુજરાતીઓની વર્ષો જૂની માગણીઓને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાની અમદાવાદ-મુંબઇ-લંડનની ફલાઇટ સાત વર્ષ બાદ પુનઃ શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે મહત્ત્વની બાબત એ છે કે અમદાવાદ-લંડન માટે પ્રવાસીઓને બ્રાન્ડ ન્યુ એરક્રાફ્ટ ડ્રીમ લાઇનરમાં મુસાફરી કરવાની તક મળશે.