ગ્રામીણ ગટર યોજના માટે યુ.કે.ની યુનિ. જીટીયુની મદદે આવી 18/11/2015 7:18 am Khushali Dave બ્રિટનના યુ.કે.ની ડિ મોન્ટફોર્ટ યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજિકલ યુનિર્વસિટી વચ્ચે તાજેતરમાં થયેલા કરારની દિશામાં ડિએમયુએ જાહેરાત કરી છે કે, કરાર મુજબ ગુજરાતમાં સ્ટાર્ટ અપ સિસ્ટમ અંતર્ગત એ.એમ.ઇ. નર્સરી અને ગ્રામીણ ગટર વ્યવસ્થાના કાર્યક્રમો સૌ પ્રથમ હાથ ધરશે.
જનસેવાના યજ્ઞની જીવનજ્યોત 24/11/2015 6:11 am Kamal Rao નમસ્કાર, વિક્રમ સંવત ૨૦૭૨થી શરૂ થતા નૂતનવર્ષાગમનના પવિત્ર અવસરે અમે અંતરથી અભિલાષા રાખીએ છીએ કે આનંદ ઉમંગના કિરણ કેસુડાં વેરતું સુવર્ણ નવપ્રભાત હો. વિધવિધ દિશાઓમાંથી મિલનના સુર જલ-પ્રવાહો સાગરને મળવા ઉમટે તેમ આપ સર્વના મુખમંડળ પર આનંદ-મંગળની રમ્ય રંગોળી દીપતી રહે, સમગ્ર વાતાવરણ ખુશનુમા રહે, જન્મભૂમિ-કર્મભૂમિના કલ્યાણકાજે જનસેવાના યજ્ઞની જીવનજ્યોત વિશ્વના વિરાટ તેજપુંજમાં સદા જલતી રહે. સ્વપ્ન અને સિદ્ધિની વચ્ચે સર્વદા સાધનાની સરિતા વહેતી હોય છે. અખંડ શ્રદ્ધાના હલેસાં અને અવિરત પુરુષાર્થની નૈયાવડે ભગીરથ સાધના-સરિતાને સફળતાપૂર્વક પાર કરી શકાય એવું કાર્ય આપ કરી રહ્યા છો.
Can the world live in 7th and 21st centuries at the same time? 24/11/2015 6:48 am Rupanjana Dutta Your Voice