Advanced search


Your Voice

We have finally managed to come to an agreement with another party in regards to a Joint Venture. We had two pieces of land next to each other, the other side had a long strip to the rear of one of ours.

સાઉથોલઃ મોબાઈલ ફોનની એસેસરીઝના હોલસેલર ધ ફોન શોપ પાર્ટ્સ લિમિટેડ અને તેના માલિક રાજિન્દર સિંહ ચોપરાને આઈઝલવર્થ ક્રાઉન કોર્ટે ભારે દંડ અને જેલની સજા ફરમાવી હતી. બનાવટી સામાન રાખવા બદલ ચોપરાને જેલની સજા બે વર્ષ માટે સસ્પેન્ડ રખાઈ હતી.

લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતીય મૂળના દીર્ઘકાલીન સેવારત સાંસદ કિથ વાઝ દ્વારા ૧૮ નવેમ્બરે અર્લી ડે મોશન પસાર કરાવાઈ હતી. આ ઠરાવમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બસવેશ્વરાની પ્રતિમાના અનાવરણને આવકાર અપાયો હતો. છેક ૧૨મી સદીમાં લોકશાહીના આદર્શો અને લૈંગિક સમાનતાને ઉત્તેજન આપવા બદલ બસવેશ્વરાને વિશેષ અંજલિ આપવામાં આવી હતી.

MBGPG_Minute_Silence_1

MBGPG_Minute_Silence_1

HRH The Earl of Wessex KG GCVO and Zafar Iqbal, Project Lead at Woking Borough Council, observe a one minute silence in front of the Peace Garden memorial stone

બ્રિટનમાં ઈમિગ્રન્ટ પાર્ટનર

બ્રિટનની સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં બ્રિટનમાં ઈમિગ્રન્ટ પાર્ટનર (પતિ કે પત્ની) સાથે રહેવા માટે અંગ્રેજી ભાષાની પરીક્ષા પાસ કરવાના નિયમને બહાલી આપી છે. કોર્ટે બ્રિટનમાં રહેવા ઈચ્છતી વ્યક્તિને અંગ્રેજી બોલતાં આવડવું જોઈએ તેવા નિયમની અનિવાર્યતા પર મહોર મારતાં હજારો પ્રવાસીઓ પર તેની અસર પડશે. ભારતીય ઉપખંડના દેશોના લોકો મોટી સંખ્યામાં બ્રિટન આવે છે. જોકે, કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે અંગ્રેજીની પરીક્ષા અવ્યવહારુ હોય તો ઈમિગ્રન્ટ્સ બ્રિટન આવતા પહેલા આવી પરીક્ષા આપવાનું ટાળી શકે છે. 

MBGPG_Minute_Silence_2

MBGPG_Minute_Silence_2

Distinguished guests observe a one minute silence