Advanced search


Blonde

Blonde

Law student, Arushi Garg

The Queen's extravagant 90th birthday...

Her Majesty, Queen Elizabeth II, the longest reigning British monarch, will be celebrating her 90th birthday on 21st April 2016, and the tickets are now on sale.

queen-elizabeth-II_2796645b

queen-elizabeth-II_2796645b

Queen Elizabeth II

ડાબેથી લેડી મેયોરેસ, બાબુભાઈ, સવિતાબહેન ગોવિંદ ગરાલા અને કોવેન્ટ્રીના લોર્ડ મેયર

ડાબેથી લેડી મેયોરેસ, બાબુભાઈ, સવિતાબહેન ગોવિંદ ગરાલા અને કોવેન્ટ્રીના લોર્ડ મેયર

ડાબેથી ચેનલ આઈટી ગ્રૂપના સીઈઓ બાસિમ હૈદર, KPMGના નીના અમીન, ઈન્ડિયા ડાયસ્પોરા ચેમ્પિયન-સાંસદ પ્રીતિ પટેલ અને KPMG યુકેના ચેરમેન સિમોન કોલિન્સ

કારનો રજીસ્ટ્રેશન નંબર મોદીન

અમેરિકાના ન્યુયોર્ક ખાતે રહેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ચાહક તેમજ પ્રખર સમર્થક ગુજરાતી અગ્રણી વિષ્ણુભાઇ પટેલે પોતાની મર્સીડીઝ કારની નંબર પ્લેટ મોદી પીએમ (MODI PM)ના નામથી રજીસ્ટર્ડ કરાવી છે.

ક્રોયડનમાં દિવાળી મેળાનું આય

ક્રોયડનમાં દીપાવલિ પર્વે નોર્થ એન્ડ ક્રોયડન ખાતે તા. ૩૧-૧૦-૧૫ના રોજ દીવાળી મેળાનું શાનદઆર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડો સ્થાનિક રહેવાસીઅો અને ભારતીયોએ મનભરીને નૃત્ય, રાસગરબા, ભારતીય વ્યંજનો, સ્ટોલ્સ અને મનોરંજક કાર્યક્રમની મોજ માણી હતી.

The British media gave very wide coverage to the Indian Prime Minister Modi's visit to London. Never in history has Wembley Stadium been booked for 60,000 Indians to meet and greet a Prime Minister, elected as the leader of the world's largest democracy. I was there in the Wembley Stadium on 13th November. Sitting with the audience, gauging their mood, I cannot deny that Modi is anything short of a celebrity, a rock star.

stream_img

stream_img

Pro-Modi supporters from Indian Ladies in the UK group cheering for Narendra Modi with 'blanket of unity' outside Whitehall

સબરંગ આર્ટ્સ દ્વારા ગ્રાન્ડ દ

સબરંગ આર્ટ્સ દ્વારા તા. ૨૧, ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ ક્રોયડનના ફેરફિલ્ડ હોલ ખાતે 'ગ્રાન્ડ દિવાલી ગાલા'નું શાનદાર આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક રહેવાસીઅો ઉપરાંત મોટી સંખ્યામાં ભારતીય વસાહતીઅોએ દિપાવલી ઉત્સવની ઉજવણી કરી હતી. ક્રોયડનના મેયર સુશ્રી સુશ્રી પેટ્રીસીયા હે-જસ્ટીસ, કિંગસ્ટનના મેયર શ્રી રોય અરોરા, હિન્દુ એકેડેમીના વડા શ્રી જય લાખાણી, કાઉન્સલર વિધી મોહન સહિત અન્ય અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.