વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહ યોજાયો 24/11/2015 9:39 am Kamal Rao લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં રવિવાર તા. ૨૨-૧૧-૧૫ના રોજ તુલસી વિવાહનું ધામધૂમપુર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે હજાર કરતા વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને અસલ લગ્ન પ્રસંગની જેમ જ સવારે ચા નાસ્તો અને બપોરે ફળાહાર સહિત ભોજન પિરસવામાં આવ્યું હતું. વરપક્ષે હરિજી પરબત સાપરીયા અને તુલસી માતા પક્ષે પ્રવિણ શિવજી વેકરિયાએ સેવા આપી હતી.
શકુઝ નેચરોપથી રીસોર્ટ 24/11/2015 9:40 am Kamal Rao વિવિધ રોગોની નેચરોપથી / નૈસર્ગીક સારવાર અને ફાઇવ સ્ટાર હોટેલ જેવી સગવડતા છતા ખૂબજ કિફાયતી ભાવ ધરાવતા શકુઝ નેચરોપથી રીસોર્ટમાં આજે જ બુકિંગ કરાવો. અમદાવાદથી માત્ર ૫૦ કિલોમીટર દૂર આવેલા આ નેચરોપથી હેલ્થ સેન્ટરમાં વિવિધ પ્રકારના મસાજ કરવામાં આવે છે. ગુજરાત જતા મુસાફરોએ એક વખત આ સેન્ટરની મુલાકાત લેવા જેવી છે. આજે જ રાજેશભાઇ પટેલને ફોન કરો અને વધુ વિગત માટે જુઅો જાહેરાત પાન ૩.
24-year-old Ilford lad wins a trip to space 24/11/2015 9:42 am Reshma Trilochun 24-year-old fundraiser and YouTuber, Hussain Manawer, from Ilford, has beaten applicants from 90 other countries to be announced as One Young World and Kruger Cowne's Rising Star. He has won a once-in-a-lifetime flight into space.
સૌને સહારો જોઇએ... હોં કે? 24/11/2015 9:43 am Kamal Rao માણસ જાતે આટલી બધી શોધો કરી છતાં તેને જરૂર પડે ત્યારે સહારાની જરૂર પડે છે, ત્યારે પશુની તો વાત જ શી કરવી. બ્રિટનમાં શિયાળો જામતો જાય છે ત્યારે ઉત્તરીય બ્રિટનના કો ડુરહામના લેંગ્ડન બેકમાં ભારે હિમવર્ષા થઇ હતી. બીચારા નિર્દોષ ઘેટાં આ વખતે સહારાની શોધમાં લાગી ગયા હતા.
દાદા ભગવાન સ્પીરિચ્યુલ સેન્ટર, રાઇસ્લીપમાં ભવ્ય અન્નકૂટ દર્શન 24/11/2015 10:22 am Kamal Rao રવિવાર તા.૧૫ નવેમ્બરના રોજ દાદા ભગવાન સ્પીરિચ્યુલ સેન્ટર, રાઇસ્લીપમાં ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ લેવા સેંકડો ભાવિકો ઉમટ્યાં હતાં. એના સર્જન પાછળ સર્જકની દિવ્ય દ્રષ્ટિના દર્શન થતાં હતાં.
Bacon consumption linked to bowel cancer risk 24/11/2015 10:23 am Reshma Trilochun The World Health Organisation suggested that processed pork was linked to cancer, which has consequently led to the sales of bacon and sausages to fall.
Lutfur Rahman declared bankrupt 24/11/2015 10:43 am Reshma Trilochun The former executive mayor of Tower Hamlets, Lutfur Rahman, has been declared the bankrupt, a week before High Court hearing into his assets. The hearing is regarding the legals costs which are said that not been paid since Rahman was prohibited from office in April.
Inflation figures effects the Pound 24/11/2015 10:59 am Reshma Trilochun The UK's inflation rate remained at -0.1% in October meaning this will further dampen expectations of a rise in interest rates any time soon. The ONS added that the Retail Prices Index, a separate measure that includes housing costs, fell to 0.7% in October from 0.8% in September. This is the lowest RPI rate since November 2009. October marked the first time the Consumer Prices Index has fallen on an annual basis for two months in a row since the index was created in 1997. The price of clothing rose last month, but this was offset by a fall in food, alcohol and tobacco. The report showed fuel prices fell by 14% on an annual basis, while food and drink prices fell by 2.7% in October and energy costs were also 4.1% lower.