Advanced search


India and Singapore signed a joint declaration on strategic partnership and nine bilateral accords on Tuesday, the second day of Indian Prime Minister Narendra Modi's visit to this city state.

બાબિયા અને ટપ્પર શૌચાલયયુક્ત

ગત સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આહવાનને ઝીલતાં ભુજ અને મુંદરા તાલુકાના નવ ગામોએ ‘જ્યાં શૌચ ત્યાં શૌચાલય’ની દિશા પકડી લીધી છે. બાબિયા અને ટપ્પર ગામો સો ટકા શૌચાલય ધરાવતા ગામો બન્યા છે. આ ગામોમાં રૂઢિચુસ્ત સમુદાયની બહેનોની શરમ-સંકોચભરી સ્થિતિ નિવારી શકાઇ છે.

paresh-rawal

paresh-rawal

ભુજિયાના ઐતિહાસિક વારસા અને જૈવિક વૈવિધ્યનું જતન કરવાના હેતુ સાથે ગઠન થયેલી ‘ભુજિયા સંવર્ધન સમિતિ’ છેલ્લા બે વર્ષોથી વિવિધ પ્રવૃત્તિઓ કરી ભુજિયાને ધમધમતો રાખવાના પ્રયાસો કરી રહી છે. ભુજિયાના રક્ષણ માટે સરકાર સાથેના સંકલનથી માંડી શાળાના વિદ્યાર્થીઓમાં નાનપણથી જ ભુજિયાનું મહત્ત્વ સમજાય એ હેતુથી સમિતિ કાર્યરત રહી છે.

વિશ્વની સફળ વ્યક્તિઓ બેથી ચાર...

વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓની ઊંઘ અંગે થયેલા એક અભ્યાસના આધારે દાવો કરાયો છે કે વિન્સ્ટન ચર્ચિલ માત્ર ચાર કલાકની જ ઊંઘ લેતા હતા જ્યારે બ્રિટનના પ્રથમ મહિલા વડા પ્રધાન માર્ગારેટ થેચર પણ માત્ર ચાર જ કલાક ઊંઘ લેતાં હતાં. વિન્સ્ટન ચર્ચિલને બપોરે ૯૦ મિનિટની પાવરનેપ એટલે કે આરામની આદત હતી જેનાથી તેઓ ફરી સ્ફૂર્તિનો અહેસાસ કરતા હતા.

Jindal drops out of US presidential race...

Governor Bobby Jindal of Louisiana, a one-time rising Republican star whose popularity has plummeted in his own state, abruptly dropped out of the presidential race, conceding that he was unable to find any traction

કેન્દ્ર સરકારે ૨૧મી નવેમ્બરે આતંકવાદી જૂથો અંગે જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે, ભારતમાંથી અત્યાર સુધીમાં ૨૩ જેહાદી આતંકી સંગઠન આઇએસઆઈએસ માટે લડવા સિરિયા ગયા છે, પણ આ સંગઠન ભારત અને દક્ષિણ એશિયામાંથી આવેલા જેહાદીઓને ઉતરતી કક્ષાના લડાકુ માને છે. 
ઇરાકના મોટા વિસ્તાર પર કબજો જમાવીને બેઠેલું આઇએસઆઇએસ માને છે કે, ભારતનો ઇસ્લામ જેહાદની પ્રેરણા આપતો નથી.

છેલ્લા લાંબા સમયથી કંગાળ પ્રદર્શન કરી રહેલા ઈયાન બેલને સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ઈંગ્લેન્ડની ટેસ્ટ ક્રિકેટ ટીમમાંથી પડતો મૂકાયો છે. ૧૯ નવેમ્બરે જાહેર કરાયેલી ૧૬ સભ્યોની ટીમમાં બેલનો સમાવેશ થતો નથી. એક વર્ષથી બેલ નોંધપાત્ર સ્કોર કરી શક્યો નથી. તેણે જુલાઈ ૨૦૧૪ બાદ ફક્ત એક ટેસ્ટ સદી ફટકારી છે. બેલ પુનરાગમન કરવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ આ નિર્ણયને ૧૧૮ ટેસ્ટમાં ૭૭૨૭ રન નોંધાવનારા આ બેટ્સમેનની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના અંતનો આરંભ માનવામાં આવે છે.

Narendra Modi meeting the MPs and MLAs of Indian origin, in Kuala Lumpur, Malaysia

Narendra Modi meeting the MPs and MLAs of Indian origin, in Kuala Lumpur, Malaysia

Eating food may sound very simple in itself but it's the simple mistakes we make that make a huge difference