Advanced search


hardik-patel-pti-759

hardik-patel-pti-759

gujarat-civic-polls-759

gujarat-civic-polls-759

મકાઉ ઓપનમાં ભારતીય શટલર સિંધૂ

વર્તમાન ચેમ્પિયન ભારતની સ્ટાર શટલર પી.વી. સિંધૂએ આખરે પોતાનું ફોર્મ મેળવતા મકાઉ ઓપન ગ્રાં પ્રિ ગોલ્ડ બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતી છે. તેણે ફાઇનલમાં જાપાનની મિનાત્સુ મિતાનીને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ સાથે સિંધૂએ ટાઇટલ જીતવાની હેટ્રિક પણ નોંધાવી છે. આ ભારતીય ખેલાડી અગાઉ ૨૦૧૩ તથા ૨૦૧૪માં પણ આ ટૂર્નામેન્ટ જીતી ચૂકી છે. ફાઇનલમાં સિંધૂએ જાપાનીઝ ખેલાડીને એક કલાક છ મિનિટ સુધી દબાણમાં રાખીને ૨૧-૯, ૨૧-૨૩, ૨૧-૧૪થી પરાજય આપ્યો હતો. સિંધૂએ ૨૦૧૪માં સાઉથ કોરિયાની કિમ યો મિનને તથા ૨૦૧૩માં કેનેડાની લી મિશેલને હરાવી હતી.

Killing Veerappan

Killing Veerappan

govinda_1

govinda_1

દેશમાં અસહિષ્ણુતા પર છેડાયેલી ચર્ચા સોમવારે સંસદમાં પહોંચી હતી. બંને ગૃહોમાં આખો દિવસ સત્તાધારી અને વિપક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો મારો ચાલુ રહ્યો હતો. આ ચર્ચામાં સત્તા પર આવ્યા પછી પહેલીવાર ભાજપ સરકારે દેશમાં થોડી અસહિષ્ણુતા પ્રવર્તતી હોવાની કબૂલાત કરી હતી. 

hamirsar-lake-bhuj

hamirsar-lake-bhuj

la-me-san-bernardino-shooting-pictures-2015120-101-777x437

la-me-san-bernardino-shooting-pictures-2015120-101-777x437

Innocent victims: The photographs of the 14 victims from the shooting rampage. Top row: Robert Adams, Isaac Amanios, Bennetta Betbadal, Harry Bowman and Sierra Clayborn. Second row: Juan Espinoza, Aurora Godoy, Shannon Johnson, Larry Daniel Kaufman and Damian Meins. Bottom row: Tin Nguyen, Nicholas Thalasinos, Yvette Velasco and Michael Wetzel

લેસ્ટર ક્રાઉન કોર્ટે છ વર્ષની પુત્રીનું અપહરણ કરી ભારતના પંજાબની અકાલ એકેડેમી બોર્ડિંગ સ્કૂલમાં દેખીતી રીતે કેદી તરીકે રાખનારા ૭૫ વર્ષીય પિતા અમરજિત સિંહને સાડા ચાર વર્ષની જેલની સજા ફરમાવી છે. લફબરોના રહેવાસી અમરજિત તેની પુત્રીને માતા પાસેથી લઈ રોમાનિયા અને પછી પંજાબ ગયો હતો. જજે કહ્યું હતું કે પોલીશ મૂળની માતા અને પુત્રી પ્રત્યે અમરજિતનો વ્યવહાર ખરાબ હતો. તેનો પાસપોર્ટ જપ્ત કરાયો છે.

બાળકી તેડીને આર્થિક મદદ માગતો...

સિરિયામાં આતંકી સંગઠન આઇએસના આતંકથી સ્થાનિક નાગરિકો દેશ છોડવા મજબૂર થયા છે. કેટલાકની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ પોતાના બાળકોને ભોજન મળી રહે તે માટે મજૂરી કરવા લાગ્યા. આ શરણાર્થીઓ પૈકીના એક અબ્દુલ હાલીમે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર મૂકી. તસવીરમાં અબ્દુલ તેની પુત્રીને તેડીને બેઈરુટના રસ્તા પર આંખોમાં આંસુ સાથે પેન વેચી રહ્યો છે કે જેથી તેને થોડી આર્થિક મદદ મળે અને પુત્રીને ભોજન આપી શકે. આ તસવીરને પગલે અબ્દુલને વિશ્વભરમાંથી લોકોએ ઓનલાઈન નાણાકીય સહાય કરવાનું શરૂ કર્યું અને તેને લગભગ ૧૯૧,૦૦૦ ડોલરની મદદ મળી. આ સહાયથી અબ્દુલે ત્રણ નાના બિઝનેસ ઊભાં કર્યાં. કબાબ શોપ, રેસ્ટોરન્ટમાંથી તેને આવક થવા લાગી. આતંકના ભય વચ્ચે પણ ૩૩ વર્ષીય અબ્દુલ અત્યારે પુત્રી સાથે ખુશીથી પોતાનું જીવન વિતાવી રહ્યો છે અને હાલમાં ૧૬ સિરિયન શરણાર્થીઓને તે રોજગારી પણ આપી રહ્યો છે.