હૈયે હામ હશે ને મનોબળ દૃઢ હશે તો મેરુ પર્વત જેવી મુસીબત પણ ઓળંગવી મુશ્કેલ નથી 25/03/2015 6:11 am Vikram Nayak વડીલો સહિત સહુ વાચક મિત્રો, - આપ આ પાનમાં જોવા મળતી અભિનેત્રીને ઓળખો છો? બહુ ઓછા ભારતીય એવા હશે, જે સૌંદર્યવાન દિપીકા પદૂકોણના ચહેરાથી અપરિચિત હશે. કદાચ આપનામાંથી કોઇ તેને રૂબરૂ મળ્યું પણ હશે. અને આમનેસામને મળવાનો મેળ ન પડ્યો હોય તો પણ ફિલ્મના મોટા પરદે કે ટીવીના ટચુકડા પરદે તો આ અભિનેત્રીને અભિનયના કામણ પાથરતી અવશ્ય નિહાળી જ હશે.
Senior Cong leader booked for taking bribe 25/03/2015 6:12 am K.K. Joseph In an embarrassment to the Congress, the Hyderabad police have booked party's senior leader and former union minister Renuka Chowdhury for allegedly taking bribe of over Rs 11 million from an aspirant by promising him an Assembly election ticket, reports said
કમોસમી વરસાદ વેરી બન્યોઃ ખેડૂતો માટે દ્રાક્ષ ખાટી બની 20/03/2015 3:26 am Nilesh Parmar પૂણેઃ કમોસમી વરસાદ ભારતભરનાં ખેડૂતો માટે વેરી બન્યો છે. ફાગણ માસની મધ્યમાં પડેલા ગુજરાતમાં કેસર કેરી, કપાસ, ઘઉં, જીરુના સહિતના કૃષિ પેદાશોને ભારે નુકસાન થયું છે તો મહારાષ્ટ્રમાં સાંગલી, સતારા અને નાસિકમાં દ્રાક્ષની ખેતી કરતા ખેડૂતોમાં પણ માતમ છવાયો છે. માવઠાંથી દ્રાક્ષના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.
Brave schoolboy averts train accident 25/03/2015 6:12 am K.K. Joseph Siddesh, a 9-year-old, class 4 student of Avaragere village, on the outskirts of Davanagere city, averted a railway accident. He not only alerted his father Manjunath about a crack in the track but also flagged down an approaching train with his red T-shirt
ઓબામા આધુનિક ટેક્નોલોજીથી દૂર 20/03/2015 3:42 am Viren Vyas વિશ્વમાં ટેક્નોલોજી ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા ખૂદ અમેરિકાના પ્રમુખ તેનો ઉપયોગ કરવામાં પાછળ છે.
Woman magistrate, driver attacked 25/03/2015 6:12 am K.K. Joseph A woman magistrate of Vedaranyam was attacked by some people in Kumbakonam while returning from work, police said.
મધ્ય પ્રદેશના પ્રધાન ટ્રેનમાં લૂંટાયા! 20/03/2015 4:52 am Viren Vyas મધ્ય પ્રદેશના નાણા પ્રધાન જયંત માલવિયા અને તેમના પત્ની સુધા માલવિયા જબલપુર-નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનમાં દિલ્હી જતા હતા ત્યારે તેઓ મથુરા નજીક લૂંટાયા હતા.
TN CM seeks Modi's intervention in Cauvery issue 25/03/2015 6:12 am K.K. Joseph Tamil Nadu chief minister O Panneerselvam urged Prime Minister Narendra Modi to advise the Karnataka Government not to proceed with their plan of construction of reservoirs at Mekedatu and also not to take up any scheme in the Cauvery basin without Tamil Nadu's prior permission