Advanced search


દેશભરમાં જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટસના લોકોમાં ખૂબ જાણીતા છે. આ ગરબામાં ક્યાંય લાઉડસ્પીકર કે માઇકનો ઉપયોગ કરવામાં નથી આવતો અને માત્ર ગાઈને ગાયક દ્વારા ગરબા રમાડવામાં આવે છે. હવે લોકપ્રિય ગરબામાં આ વખતે બીજું પણ એક નવું નજરાણું ઉમેરાયું છે. 

15 Punjab farmers end life as pest ruins crop...

The Whitefly, a common pest found in crops, has affected the cotton crop in Punjab's Malwa region, destroying not only the yield, but also the lives of the farmers involved

આપણાં 'ગુજરાત સમાચાર'માં તા.૧૦મી ઓક્ટોબરના અંકના પાના નં. ૨૯ ઉપર બહુજ લોકપ્રિય કોલમ 'ચર્ચાના ચોતરે' વાંચીને ખુબ જ આશ્ચર્ય થયું. આ દેશમાં પણ એવા લોકો છે જેમને ડગલેને પગલે 'મોટાભા' થવાની ઘેલી આદત છે. અમુક એવા લોકો જેમને ખરેખર આ દેશમાં ભાગ્યે જ કોઇ ઓળખે છે તેવા આ કહેવાતા આગેવાનોને ધોળે દિવસે અજનબી સ્વપ્નાઓ આવે છે !!

બે પાગલ અગાશી પર સુતા હતા. અચાનક વરસાદ પડ્યો.
પહેલોઃ ચલ અંદર જતા રહીએ, આકાશમાં કાણું પડ્યું લાગે છે.
એટલામાં વીજળીનો કડાકો થયો.
બીજોઃ હવે ઊંઘી જા પાછો, લાગે છે વેલ્ડિંગ કરનારા આવી ગયા છે.

With six more writers returned their Sahitya Akademi awards on Monday in protest against the organisation’s silence on the recent killing of a man in Dadri over rumours of cow slaughter and the murder of author M M Kalburgi, allegedly for his rationalist views.

એક ઓક્ટોબરથી શરૂ થયેલી નવી દિલ્હી-સુરતને જોડતી ૧૬૮ સીટર ફ્લાઇટને સારો પ્રતિસાદ મળ્યો છે. શરૂઆતના ૧૧ દિવસ દરમિયાન ૨૨૦ મુસાફરોની દૈનિક સરેરાશ પ્રમાણે ૨૨૦૦ પ્રવાસીઓએ આ ફ્લાઇટનો લાભ લીધો છે.

Sena chief hails attackers of Sudheendra Kulkarni...

Shiv Sena chief Uddhav Thackeray on Tuesday met six activists of his party who were arrested on Monday night for throwing black paint on columnist Sudheendra Kulkarni, and delivered a pat on their backs