10 days after marriage, man sends Talaq through WhatsApp 14/10/2015 6:17 am Mitul Paniker Hardly 10 days after his wedding, a Keralite working in Ber Dubai has sent his 21-year-old wife a triple Talaq message on WhatsApp, which an Islamic scholar has described as against the rule
અગરિયાઓનું ‘રણબંધ’નું એલાનઃ 13/10/2015 1:46 pm Viren Vyas દર વર્ષે અંદાજે ૩૦ લાખ મેટ્રિકટન મીઠું પકવતાં અગરિયાઓએ મીઠાનાં અપૂરતા ભાવ મળતાં મીઠું પકવવાનું બંધ કરી ‘રણબંધ’નું એલાન આપ્યું છે.
વિજેન્દર સિંહનો મિડલવેઇટ પ્રો-બાઉટમાં વિજયી પંચ 14/10/2015 6:17 am Mukesh Patel લંડન: ભારતના પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન બોક્સર વિજેન્દર સિંહે શાનદાર પુનરાગમન કરતાં મિડલવેઇટ પ્રો-બાઉટમાં ઇંગ્લેન્ડના સોન્ની વ્હિટિંગ સામે ત્રણ રાઉન્ડના મુકાબલામાં જીત મેળવી હતી. પહેલી વાર પ્રોફેશનલ ફાઇટમાં ઊતરેલા વિજેન્દરે વિજય મેળવી આ ક્ષેત્રે પોતાની કાબેલિયત સાબિત કરી છે.
Brit-Indian woman found dead in North London 13/10/2015 3:24 pm Rupanjana Dutta Scotland Yard has launched an appeal to trace Miles Donnelly, also known as Miles Ryan, after the body of Usha Patel, 44, was discovered at her flat in Cricklewood, north-west London, on Thursday morning.
Four million mile car clocking crime boss jailed for more than five years 13/10/2015 4:20 pm Urja Patel A crook who masterminded a four million-mile car clocking scam involving four of his relatives has been jailed for more than five years.
Modi urges Hindus, Muslims to fight poverty, not each other 14/10/2015 6:19 am Mitul Paniker India's Prime Minister Narendra Modi broke his silence on the murder of a Muslim man in Dadri, near Delhi, over rumours that his family was consuming beef, by delivering a strong message against communalism and communal violence
Banned driver killed 'amazing' serving soldier as he jumped red light at 'motorway speed' 13/10/2015 4:24 pm Urja Patel A banned driver killed a serving soldier as he tore through a red light at “motorway speed”.
સાહિત્યકારોનો વિરોધ સાચો, રસ્તો ખોટો 14/10/2015 6:25 am Vikram Nayak ઉત્તર પ્રદેશના દાદરી વિસ્તારમાં ગૌમાંસ રાખવાની શંકાના આધારે ગ્રામજનોએ હુમલો કરીને એક વ્યક્તિની નીપજાવેલી હત્યાના બનાવે ભારતભરમાં તીવ્ર પ્રત્યાઘાત જગાવ્યા છે.
Helpless Muslim woman showered in alcohol in Islamophobic attack 13/10/2015 4:27 pm Urja Patel Passengers on a train watched on as a helpless Muslim woman was showered in alcohol in a violent Islamophobic attack, Birmingham researchers have revealed. The victim’s experience is one of many hate attacks on Muslims that were revealed in a study by Birmingham City University criminologist Imran Awan.
અમેરિકા બે વખત વિચારે તો સારું 14/10/2015 6:26 am Vikram Nayak આતંકવાદી પ્રવૃત્તિઓને સતત પોષતા રહેલા પાકિસ્તાનની નીતિરીતિથી આખી દુનિયા વાકેફ હોવા છતાં અમેરિકા તેને કોઇને કોઇ પ્રકારે મદદનો હાથ લંબાવતું જ રહે છે. ક્યારેક આતંકવાદ સામે લડવા જંગી આર્થિક સહાય આપે છે તો ક્યારેક શસ્ત્રોની સોદાબાજી કરે છે.