'Barkhaa' 25/03/2015 6:30 am K.K. Joseph “Barkhaa” is an upcoming Bollywood movie whose trailer received excellent reviews. According to the director, “Barkhaa” is actually a sensitive and beautiful love story that has been directed and written by Shadaab Mirza.
ભારતમાં બેન્કો સામે પાંચ વર્ષમાં ૩.૭૦ લાખ ફરિયાદ 21/03/2015 6:40 am Nilesh Parmar નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કો વિરુદ્ધ ૩.૭૦ લાખથી પણ વધુ ફરિયાદો નોંધાઇ છે. આમાં પણ સૌથી વધુ ૧.૦૨ લાખ ફરિયાદો સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા (એસબીઆઈ) સામે થઈ છે. આ માહિતી રમેશ શર્મા નામની એક વ્યક્તિ દ્વારા થયેલી આરટીઆઈ અરજીના જવાબમાં જાણવા મળી છે.
Virat confesses his love for Anushka 25/03/2015 6:30 am K.K. Joseph Indian cricket team's vice-captain Virat Kohli made his affection for girlfriend Anushka Sharma known to all by posting a tweet recently
Sexy Sunny shows her emotional side 25/03/2015 6:30 am K.K. Joseph It is always difficult to deal with the loss of a near and dear one. Bollywood actress Sunny Leone, who lost her mother 7 years back too misses her mother and wishes she was part of her life to see how far she has come in life
વિદ્યાર્થી સાથે સેક્સ માણવા બદલ શિક્ષિકાને જેલ 21/03/2015 7:09 am Viren Vyas અમેરિકાના મિશિગનની એક સ્કૂલમાં ૧૫ વર્ષના વિદ્યાર્થી સાથે ૩૦ વર્ષીય શિક્ષિકાએ સેક્સ માણ્યું હોવાનું સાબિત થતાં શિક્ષિકાને લાંબી જેલ સજા થઇ છે.
Amitabh now has 20 mn followers on Facebook 25/03/2015 6:34 am K.K. Joseph Bollywood megastar Amitabh Bachchan is celebrating another social media milestone after crossing the 20 million followers mark on Facebook.
રાયબરેલી પાસે ટ્રેન અકસ્માતમાં ૩૮ લોકોનાં મોત 21/03/2015 7:16 am Viren Vyas ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બછરાવા રેલવે સ્ટેશન નજીક ૨૦ માર્ચના રોજ સવારે ૯-૧૦ વાગે દહેરાદૂન-વારાણસી જનતા એક્સપ્રેસનું એન્જિન અને એન્જિન પાછળના બે ડબા પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછા ૩૮ લોકોના મોત થયા છે અને અન્ય ૧૫૦ લોકો ઘવાયા છે.
Beauty lies in the eye of beholder: Shraddha Kapoor 25/03/2015 6:35 am K.K. Joseph Young and gorgeous but more keen to let her work speak for her than her appearance, actress Shraddha Kapoor agrees “beauty lies in the eyes of beholder” and she will not hassled if she is photographed without make-up
મોદીભાઇઓ વચ્ચે ૧૩ વર્ષમાં માત્ર ત્રણ જ મુલાકાત થઈ 21/03/2015 7:30 am Viren Vyas વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પરિવાર સાથે ખૂબ જ ઓછા સંપર્કમાં રહે છે તેવું પરિવારમાંથી બહાર આવ્યું છે.