પ્રધાન તારાચંદ છેડાને હૃદયની બીમારી 22/07/2015 8:11 am Viren Vyas ગોસંવર્ધન, કુટિર અને મીઠા ઉદ્યોગના રાજ્યકક્ષાના પ્રધાન અને માંડવી-મુંદ્રાના ધારાસભ્ય તારાચંદ છેડાને વાલ્વની બીમારી થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેની સારવાર અર્થે તેમને મુંબઇની બોમ્બ હોસ્પિટલમાં ગત સપ્તાહે દાખલ કરવામાં આવ્યા છે.
ECB Director Lord Patel & Former India Player Kiran More host the Prideview Cricketers’ Cup ‘15 27/07/2015 12:04 pm Reshma Trilochun The Prideview Group held their 4th charity cricket tournament at Merchant Taylors’ School, Northwood on Saturday 18th July with 12 teams from the Asian business community playing in matches of 5 overs each way and the eventual winners being Jade Pharmacy Group.
નેપાળના પૂર્વ વડા પ્રધાને કચ્છમાંથી માર્ગદર્શન મેળવ્યું 22/07/2015 8:22 am Viren Vyas નેપાળમાં ભયાનક ભૂકંપથી વિનાશ વેરાયો છે ત્યારે વર્ષ ૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાંથી આ પ્રદેશ કેવી રીતે બેઠો થયો તેની માહિતી મેળવવા ખુદ નેપાળના પૂર્વ વડા પ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ ગત સપ્તાહે કચ્છની બે દિવસની મુલાકાતે આવ્યા હતા.
કચ્છમાં નૂતન વર્ષની ઉજવણી 22/07/2015 8:26 am Viren Vyas અષાઢી બીજે કચ્છમાં નૂતનવર્ષની ઉજવણી થાય છે. કચ્છીઓએ માંડવીના દરિયામાં પૂજન કરીને કચ્છી નવા વર્ષની ઉજવણી કરી હતી.
India mourns the loss of A.P.J. Abdul Kalam 27/07/2015 12:24 pm Arvind Rajput The entire country mourns the departure of former President APJ Abdul Kalam as he met his end in a hospital at the age of 84. Kalam was at the Indian Institute of Management in Shillong to deliver a lecture, when he collapsed suddenly and had to be rushed to the medical facility.
ઇન્ફોસિસનું પ્રથમ ક્વાર્ટરમાં પ્રોત્સાહક પરિણામઃ આવકવૃદ્ધિનો અંદાજ વધાર્યો 22/07/2015 8:26 am Nilesh Parmar ભારતની આઇટી જાયન્ટ ઈન્ફોસિસે ૨૦૧૫-૧૬ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો પ્રારંભ ‘સરપ્રાઈઝ’ સાથે કર્યો છે. કંપનીએ મંગળવારે જાહેર કરેલા પરિણામોમાં, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં અંદાજ કરતાં સારી કામગીરી દર્શાવી છે. એટલું જ નહીં, તેણે વાર્ષિક ગાઈડન્સમાં પણ વધારો કર્યો છે. બજાર નિષ્ણાતોના મતે સીઈઓ વિશાલ સિક્કાની ‘રિન્યૂ એન્ડ ન્યૂ’ સ્ટ્રેટેજીનું ફળ મળવાની શરૂઆત થઈ હોવાની આશા વધી છે.
Panel suggestion to make marital rape a crime 22/07/2015 8:27 am Mitul Paniker Centre appointed Pam Rajput committee has recommended marital rape be considered as an offence, in a report submitted to the Women and Child Development ministry.