Advanced search


અઢી ફૂટનો દુલ્હો ને ત્રણ ફૂટની...

લગ્નની જોડી તો સ્વર્ગમાં જ બનતી હોય છે, માત્ર યુગલનું મિલન પૃથ્વી પર થતું હોય છે. ઝારખંડના કોડરમામાં આવેલા કટિયાના રામજાનકી મંદીરમાં આવો જ કિસ્સો બન્યો છે. જ્યાં ૧૯ માર્ચે માંડ અઢી ફૂટનો દુલ્હો અને અને ત્રણ ફૂટની દુલહન સાત ફેરા ફરીને પવિત્ર લગ્નબંધનમાં બંધાયા હતા.

તમે જમીન-મકાનના વેચાણમાં છેતરપિંડીના તો અનેક કિસ્સા વાંચ્યા હશે, પરંતુ રોમના બે કડદાબાજોએ તો આખેઆખું દૂતાવાસ જ વેચી નાખ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અભિષેક બચ્ચન અને રાની મુખર્જીને ચમકાવતી ફિલ્મ બંટી ઔર બબલીમાં ઠગ જોડીને એક વ્યક્તિને તાજમહેલ વેચી નાખતી દર્શાવાઇ છે. તો આ કિસ્સામાં ગઠિયાઓએ રોમમાં ફરવા આવેલા એક જર્મન પ્રવાસીને પોતાની જાળમાં ફસાવીને ચાર કરોડ રૂપિયાનો અમેરિકી દૂતાવાસનો સોદો કરી નાખ્યો હતો.

જ્યોર્જ ઓસ્બોર્નનું  બજેટ, એક

બ્રિટિશ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ૧૮ માર્ચ, બુધવારના દિવસે સામાન્ય ચૂંટણી અગાઉનું આખરી બજેટ રજૂ કર્યું છે. બજેટની મહત્ત્વપૂર્ણ દરખાસ્તો આ મુજબની છેઃ

• વર્કરોએ ટેક્સ ભરવો પડે તે મર્યાદા બે સપ્તાહમાં વધીને £૧૦,૬૦૦ થશે, જે આગામી વર્ષે £૧૦,૮૦૦ અને તે પછીના વર્ષે £૧૧,૦૦૦ થશે. આનો અર્થ એ છે કે ૨૭ મિલિયન વર્કરોના ટેક્સ બિલ ઘટશે અને સામાન્ય વર્કરને વાર્ષિક £૯૦૦ નો ફાયદો થશે. ઓછું વેતન ધરાવતાં આશરે ચાર મિલિયન વર્કર ટેક્સની જાળમાંથી બહાર આવી જશે.

Indian icon Sachin Tendulkar led the cricketing world in applauding Sri Lankan veterans Kumar Sangakkara and Mahela Jayawardene, who bowed out of ODIs after their team's World Cup quarter-final loss to South Africa.

England’s poor showing at World Cup has rattled officials and ECB is pondering to have a shorter County Championship to bring to fruition its commitment to give greater priority to one-day cricket