Flame of Kalam's ignited minds inspires Britons 04/08/2015 9:00 am Rupanjana Dutta Snehal Thakkar, a customer adviser at the Santanders bank, Hatfield, UK is an inspiration for the community.
ઘણી અભિનેત્રીઓને છે સિગારેટની લત 30/07/2015 8:36 am Viren Vyas સિગારેટના બોક્સ પર એવી ચેતવણી આપવામાં આવે છે કે, ‘ધૂમ્રપાન આરોગ્ય માટે હાનિકારક છે.’ આમ છતાં લોકો આવી સલાહને અવગણીને તેનું સેવન કરતા હોય છે. સિગારેટની શોખીનોમાં ફિલ્મ અભિનેત્રીઓ પણ બાકાત નથી.
Scientists calculate when a woman should start a family 30/07/2015 11:16 am Reshma Trilochun Scientists have warned that women who want to have at least three children should start trying for a baby by the age of 23. Those wanting two children should have their kids by age 27, while women wanting only one child should start trying by 32.
As I See It 04/08/2015 11:39 am Rupanjana Dutta A memorandum for Prime Minister Narendra ModiFestivals for life
Dear Financial Voice Reader, 04/08/2015 12:24 pm Arvind Rajput Would you like a career in trading? Apprenticeships have become popular. Internships have too. I used to take interns and apprentices, but it got too busy. So I had to find a new technological way of doing it instead – more on that later.
વિશ્વની ૫૦૦ જાયન્ટ કંપનીઓમાં ૭ ભારતની 31/07/2015 7:11 am Nilesh Parmar બિઝનેસ મેગેઝિન ‘ફોર્ચ્યુન’ દ્વારા વિશ્વની સૌથી મોટી ૫૦૦ કંપનીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં સાત ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓમાં સર્વોચ્ચ સ્થાને રિટેલ જાયન્ટ વોલમાર્ટ પ્રથમ ક્રમે છે. જ્યારે ભારતીય ઇન્ડિયન ઓઇલ કંપની (આઇઓસી)ને ૧૧૯મું સ્થાન મળ્યું છે. કંપનીની માર્ચ ૨૦૧૫ સુધીની આવકના આધારે આ યાદી તૈયાર કરાઇ છે. ભારતની અન્ય કંપનીઓમાંથી રિલાયન્સ અને ટાટા મોટર્સનો પણ ટોપ-૫૦૦માં સમાવેશ કરાયો છે.
End on King Khan's Wankhede Ban 04/08/2015 12:30 pm Mitul Paniker The Mumbai Cricket Association has ended Bollywood 'Badshah' Shah Rukh Khan's five year ban on entering the Wankhede Stadium.
બે ભારતીયોને મેગ્સેસે એવોર્ડ 31/07/2015 7:37 am Viren Vyas રેમોન મેગ્સેસે એવોર્ડ ફાઉન્ડેશન દ્વારા ૨૯ જુલાઇએ એશિયાના પ્રતિષ્ઠિત રેમોન મેગ્સેસે એવોર્ડની જાહેરાત થઈ હતી. વર્ષ ૨૦૧૫ માટેના પાંચ એવોર્ડ વિજેતાઓમાં ભારતના વ્હિસલ બ્લોઅર સંજીવ ચતુર્વેદી અને સામાજિક કાર્યકર અંશુ ગુપ્તાનો સમાવેશ થાય છે, આ ઉપરાંત લાઓસની એક્ટિવિસ્ટ કોમ્માલી ચાન્તાવોંગ, મ્યાનમારના અભિનેતા ક્યાવ થુ અને ફિલિપીન્સની નૃત્યાંગના લિગાયા ફર્નાન્ડો એમિલબાંગ્સાને પણ આ પ્રતિષ્ઠિત એવોર્ડ જાહેર થયો છે.