Advanced search


maxresdefault

maxresdefault

Shailesh Vara MP

UK-Budget-3

UK-Budget-3

બજેટ ૨૦૧૫-૧૬..... એક ઉડતી નજર...

લંડનઃ બ્રિટન ૨૦૧૫-૧૬માં વિવિધ કાર્ય અને સેવા પાછળ £૭૪૨ બિલિયનનો ખર્ચ કરશે. આ નાણાની આવક ક્યાંથી થશે અને તેનો ખર્ચ કેવી રીતે કરાશે તેની ઝલક આ ચિત્રમાં જોવા મળશે. સરકારે બજેટમાં પર્સનલ એલાવન્સમાં વધારા સહિત ટેક્સમાં થોડી રાહતો જાહેર કરવા સાથે વેલ્ફેર ખર્ચમાં બચત કરવા ટેક્સ ક્રેડિટ્સમાં કાપ મૂક્યો છે. આંકડા પૂર્ણાંકમાં આપેલા હોવાથી વાસ્તવિક આંકડાથી થોડાં અલગ હોઈ શકે છે.

રવિવારીય વેપારી કાયદાથી એશિય

લંડનઃ ચાન્સેલર ઓસ્બોર્નનું બજેટ વંશીય લઘુમતી સમુદાયોને મોટા પાયે અસર કરનારું નીવડશે. નાના પાયાના બિઝનેસીસમાં ખાસ કરીને શોપકીપર્સ અથવા એશિયન રીટેઈલર્સને ટુંક સમયમાં અમલી થનારા નવા ટ્રેડિંગ કાયદાઓની અવળી અસર નડશે. ૩૦૦૦ ચોરસ ફીટથી ઓછાં ક્ષેત્રફળ ધરાવતી દુકાનો પણ રવિવારે છ કલાકથી વધુ ખુલ્લી રાખી શકાય તેવી જાહેરાત ઘણાં નાના રીટેઈલર્સ માટે મુશ્કેલી ઉભી કરશે. અત્યાર સુધી તેમને કાયદાથી રક્ષણ મળતું હતું. જોકે, દુકાનો ખુલ્લી રાખવાના સમયનો આખરી નિર્ણય મેયર્સ અને સ્થાનિક કાઉન્સિલરો હસ્તક રહેનાર છે.

Amit

Amit

ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવામાં અનેક લોકોએ પોતાની કુરબાની આપી છે. પરંતુ સુરતના બે સ્વાતંત્રસેનાની મિત્રો એવા હતા કે તેમના મૃત્યુ બાદ પણ તેઓ અનોખી સમાજસેવા કરતા ગયા છે.

Delhi based pop band 'The Ska Vengers' has made a music video in honour of freedom fighter Udham Singh, who is best known for assassinating Michael O'Dwyer in revenge for the 1919 Jallianwala Bagh in Amritsar.

yasmin batliwala

yasmin batliwala