Advanced search


snehal-thumb_1438085803

snehal-thumb_1438085803

ડો.કલામે 'ઈગ્નાઈડેટ માઈન્ડ' નામના પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યુ છે કે આ પુસ્તક હું એ વિદ્યાર્થિનીને સમર્પિત કરું છે જે ૧૨મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેનુ નામ છે સ્નેહલ.

Amitabh Bachchan to discontinue hosting KBC

Amitabh Bachchan to discontinue hosting KBC

Priyanka Chopra4

Priyanka Chopra4

akram-gives-statement 1

akram-gives-statement 1

Salman-Akshay-Amitabh-161013

Salman-Akshay-Amitabh-161013

holly desai

holly desai

Holly Desai

કેન્યાના નાઇરોબીમાં કાર્યરત શ્રીચંદના વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ કચ્છમાં વીરાયતનની શિક્ષણ સેવા માટે રૂ. ૨,૫૧,૦૦૦ની રકમનો ચેક સંસ્થાના કચ્છના વડા સાધ્વી શીલાપીજીને તાજેતરમાં અર્પણ કર્યો છે. 

DSC_7667

DSC_7667

Cllr Rabi Martins with Jan Graveson (Former East Enders and Broadway star)

સ્ટુઅર્ટ બ્રોડઃ ૩૦૦ ટેસ્ટ વિક

ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે ત્રીજી એશિઝ ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ક્રિસ રોજર્સને આઉટ કરીને ટેસ્ટ ઇતિહાસમાં ૩૦૦ વિકેટની સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ મેળવનાર તે ઇંગ્લેન્ડનો પાંચમો બોલર બન્યો છે. બ્રોડે ૮૩મી ટેસ્ટમાં આ માઇલ સ્ટોન હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ શરૂ થઇ તે પહેલા બ્રોડની ૨૯૯ વિકેટ હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ પૂરી થઇ ત્યારે બ્રોડની વિકેટની સંખ્યા ૩૦૭ સુધી પહોંચી ગઇ હતી.