Advanced search


Andy Murray Upset

Andy Murray Upset

“Can I donate my daughter's organs for another child who is fighting for her life?” asked Ajit S R mere hours after his 3 year old daughter was declared brain dead a day after doctors diagnosed her tumour

સેન્ડવિચ ઉત્પાદકના પ્લાન્ટમા...

લંડનઃ યુકેના સૌથી મોટા સેન્ડવિચ ઉત્પાદક ગ્રીનકોરના ઈસ્ટ લંડન પ્લાન્ટમાં ઈમિગ્રેશન પોલીસના દરોડામાં ૩૨ ગેરકાયદે ઈમિગ્રન્ટ વર્કર પકડાયાં હતા. બનાવટી ઓળખ કાર્ડ્સ ધરાવતાં પૂર્વ યુરોપીય અને આફ્રિકન વર્કર્સને હાથકડીમાં લઈ જવાયા હતા. સેન્ડવિચ ઉત્પાદક કંપની અને રીક્રુટમેન્ટ એજન્સીઓને પકડાયેલા વર્કરદીઠ £૨૦,૦૦૦નો દંડ થઈ શકે છે. યુકેમાં અડધોઅડધ સેન્ડવિચીઝનું ઉત્પાદન કરતી આ કંપની વેઈટ્રોસ, માર્ક્સ એન્ડ સ્પેન્સર, સેઈન્સબરીસ અને અસ્ડાને સેન્ડવિચ સપ્લાય કરે છે. દરમિયાન, સેન્ટ એલ્બાન્સ નજીક M1 માર્ગ પરની લોરીમાં લઈ જવાતાં ૧૭ વિયેટનામી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને પોલીસે પકડ્યાં હતાં. આ સંબંધે પોલીશ લોરી ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી. યુકેમાં ગેરકાનૂની પ્રવેશમાં મદદના ગુનાસર તેને £૩૬,૦૦૦નો દંડ થઈ શકે છે. બે માઈગ્રન્ટ સિવાયના બાકીના સગીર વયના હતા.

મોમ્બાસામાં કચ્છી ઉદ્યોગસાહ

આફ્રિકાના વિવિધ દેશોમાં કચ્છીઓએ વેપાર-ઉદ્યોગમાં કાઠું કાઢ્યું છે. યુગાન્ડામાં વેપાર-ઉદ્યોગના સ્થાપક અને આફ્રિકામાં વેપારના અગ્રણી તરીકે ઓળખાયેલા કચ્છી સાહસવીર અલીદીના વિશ્રામ ખોજાની પ્રતિમા મોમ્બાસાના બોડેલી ગાર્ડનમાં છે. ૧૦૦ વર્ષ અગાઉ સ્થપાયેલા આ સ્મારકને કચ્છીઓએ પુષ્પાંજલિ અર્પી હતી. 

અનામત માટે પાલનપુર, બહુચરાજી અ...

પાટીદાર સમાજના લોકોને અન્ય પછાત વર્ગના ધોરણે અનામતનો લાભ આપવાની માગણીમાં ૬ ઓગસ્ટે ઉત્તર ગુજરાત ત્રણ સ્થળે પ્રચંડ સભા યોજાઇ હતી.

Camila-Batmanghelidjh

Camila-Batmanghelidjh

Camila Batmanghelidjh

Large supermarkets

Large supermarkets

Libra-Insurance-Services-1024x683pixels-e1438948303210-800x534

Libra-Insurance-Services-1024x683pixels-e1438948303210-800x534