અંજેમ ચૌધરીનો નિર્દોષ હોવાનો દાવો 11/08/2015 9:57 am Achyut Sanghavi લંડનઃ કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરીએ ત્રાસવાદના આરોપમાં ધરપકડ પછી પોતે નિર્દોષ હોવાની દલીલ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ કરી હતી. ચૌધરી અને મોહમ્મદ મિઝનુર રહેમાનને જામીન નકાર્યા હતા અને ૨૮ ઓગસ્ટે ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ તેમને હાજર કરાશે. વિવાદાસ્પદ મૌલવીએ કહ્યું હતું કે ડેવિડ કેમરન, પોલીસ અને કોર્ટ જ ખરેખર દોષિત છે. ચૌધરીએ ત્રાસવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટને સમર્થન આપવા માટે ઓનલાઈન સંદેશાઓ જારી કર્યા હતા.
Polish driver arrested after police discovers 17 illegal immigrants in lorry 10/08/2015 6:36 am Reshma Trilochun A polish lorry driver was arrested after 17 illegal immigrants from Vietnam were found in the back of his vehicle.
ULaw promises to refund up to £7,000 if graduates are unemployed 10/08/2015 7:07 am Reshma Trilochun From September 2015, the University of Law in Guildford (ULaw) will be launching a new scheme for students on its Legal Practice Course. ULaw has committed to offer graduates half of their tuition fees (up to £7,000) if they do not find employment within nine months of graduating.
Samantha takes Nayanthara's Place with Arya 10/08/2015 7:40 am K.K. Joseph After Southern actress Nayanthara was roped in for a short but crucial role in Bommarilu Bhaskar's upcoming “Arjun Divya Mattrum Karthick,” she later opted out for unknown reasons, making way for Samantha who has already started shooting.
લુણાવાડામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી 11/08/2015 12:56 pm Viren Vyas મહિસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં ૧૫ ઓગસ્ટે ૬૯મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઊજવણી થશે.
Shruti Haasan ventures into production 10/08/2015 7:40 am K.K. Joseph Multi-talented Shruti Hassan, who has already tried her hand as actor, singer and music director, is now all set to step into production.