એક્સ્ટ્રા લગેજ ચાર્જ બચાવવાના ચક્કરમાં...! 15/07/2015 6:49 am Mukesh Patel એક સિંગર પ્લેનમાં ગરમી લાગવાથી બેહોશ થઈ ગયો, પણ પ્લેનમાં ગરમી?! આશ્ચર્ય પમાડે તેવી આ ઘટનામાં વાસ્તવિક્તા જુદી જ છે. આ મુસાફરે એક્સ્ટ્રા લગેજ ચાર્જ બચાવવાનાં ચક્કરમાં એક સાથે ૧૨ કપડાં પહેરી લીધાં હતાં. ૧૯ વર્ષનો જેમ્સ મેકએલ્વર ગ્લાસગોના બોયબેન્ડ 'રિવાઇન્ડ'નો સિંગર છે. તે લંડનથી ગ્લાસગો જતી ઇઝીજેટની ફ્લાઇટમાં પ્રવાસ કરતો હતો અને મુસાફરી દરમિયાન જ બેહોશ થઈ ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે બેન્ડ એરપોર્ટ પર સામાન ચેક-ઇન કરાવી રહ્યું હતું ત્યારે મેકએલ્વરને જણાવાયું કે તેની પાસે વધુ સામાન છે. એક્સ્ટ્રા લગેજ માટે તેણે ૪૫ પાઉન્ડ ચૂકવવા પડશે. આમાંથી બચવા તેણે તમામ ૧૨ કપડાં એક સાથે પહેરી લીધાં હતાં.
MLA Chendur Pandian passes away 15/07/2015 7:18 am Mitul Paniker Ruling AIADMK legislator and former minister P. Chendur Pandian breathed his last after a prolonged illness
Haryana government augments transparency in state 15/07/2015 7:34 am Mitul Paniker Speaking in a public rally, Haryana chief minister Manohar Lal Khattar asked the people to utilise the most of information technology.
Gurgaon police's Udaan to help underprivileged youth soar 15/07/2015 7:34 am Mitul Paniker The police department of Gurgaon has launched 'Udaan', a skill training programme for the underprivileged youth.
The Queen drives herself to church 20/07/2015 12:03 pm Reshma Trilochun It is said that Her Majesty, Queen Elizabeth II drove herself to church, on the Long Walk on Windsor estate, on Sunday. She even veered onto the grass to avoid a family strolling through Windsor Great park.
Flying the Flag for Equal Rights 21/07/2015 4:46 am Reshma Trilochun Two distinguished equal rights activists have been honoured for their outstanding achievements as part of a new awards scheme.