Advanced search


Arun Jaitely

Arun Jaitely

"Classic Indian street food" in aid of Jaisalmer school...

28-year-old Tanya Gohil, launched her food stall, Devi's, at Maltby Street market in Bermindsey, where she sells “classic Indian street food with a contemporary British twist”. The profits will be used to help fund a school in Jaisalmer, Rajasthan.

યાકુબને ફાંસી લીગલ મર્ડર, ભારત...

૧૯૯૩ના મુંબઈ સિરિયલ બોંબ વિસ્ફોટ કેસના મુખ્ય આરોપી પૈકીનો એક અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો જમણો હાથ ગણાતા છોટા શકીલે યાકુબ મેમણને અપાયેલી ફાંસી પર ડંફાસ મારતાં જણાવ્યું હતું કે ભારતે યાકુબની ફાંસીનાં દુષ્પરિણામો ભોગવવાં પડશે.

અતિવૃષ્ટિને કારણે કચ્છ-ઉત્તર

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવેલા અતિભારે વરસાદને કારણે ૩૧ જુલાઇ સુધીમાં સત્તાવાર રીતે ૨૩ લોકોનાં મૃત્યુ થયા છે. આ ઉપરાંત પૂરને કારણે ૮૯૪૦ પશુના મોત થયા છે, જ્યારે હજી ચાર વ્યક્તિ પૂરમાં લાપતા હોવાનું જણાવાઈ રહ્યું છે.

પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ ગત જૂનમાં જ અમદાવાદ આવ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજ સાથેના અનુભવો આધારિત પુસ્તકના વિમોચન માટે આવેલાં ડો. કલામને અમદાવાદથી ૧૬૦ કિ.મી. દૂર સારંગપુર ખાતે લઇ જવા રાજ્ય સરકાર બે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી.

Bin Laden's family on crash plane...

Family members of Osama Bin Laden were killed in a private jet crash along with the pilot, near Blackbushe Airport near Surrey border, as per reports from the Saudi Arabian embassy in the UK.

સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસઃ ચ

સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ ૨૯ સપ્ટેમ્બરથી ભારત પ્રવાસનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ચાર ટેસ્ટ, પાંચ વન-ડે અને ત્રણ ટી૨૦ મેચની સિરીઝ રમાશે. 

મિનરલ મેક-અપઃ નેચલર લુક, નિરોગ

સૌંદર્ય સજ્જાની દુનિયામાં મિનરલ મેક-અપ આગવું સ્થાન મેળવી રહ્યો છે. યુવતીઓ અને બ્યુટિશ્યનમાં લોકપ્રિય થઇ રહેલા આ મિનરલ પાવડર મેક-અપની વિશેષતા એ છે કે અન્ય મેક-અપ કરતાં સારો અને નેચરલ લુક આપે છે અને ત્વચાને નિરોગી પણ રાખે છે.