ફૂટબોલ વર્લ્ડ કપ કરતાં મહાકુંભનું આયોજન વધુ સારુંઃ હાર્વર્ડ 21/08/2015 3:33 am Nilesh Parmar વર્ષ ૨૦૧૩માં ભારતમાં યોજાઈ ગયેલા મહાકુંભનું આયોજન બ્રાઝિલમાં યોજાયેલા ‘ફિફા’ વર્લ્ડ કપ અને નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સનાં આયોજન કરતાં પણ ઘણું સારું હતું. આ દાવો ભારત સરકારનો નથી, પણ વિશ્વખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં દાવો કરાયો છે.
Sufi maestro Sain is coming to Brum 21/08/2015 5:04 am Reshma Trilochun Sain Zahoor, the world-renowned Sufi musician, is to perform at Birmingham’s Symphony Hall next month.
બાળમાનસને હિંસક બનતું અટકાવો 21/08/2015 5:47 am Nilesh Parmar આજકાલ સાત-આઠ વર્ષના ટાબરિયાંઓ કલાકો સુધી કમ્પ્યુટર પર ચોંટી રહે છે કે વીડિયો ગેમ્સ રમ્યા કરે છે કે પછી સ્માર્ટ ફોનમાં ગેમ્સ રમવામાં જામી પડેલા જોવા મળે છે. કેટલાક માતા-પિતા એવું માનતાં હોય છે કે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી કે વીડિયો ગેમ્સ રમવાથી બાળક સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ બનશે. જોકે કેટલાક અભ્યાસના તારણો બાળકો દ્વારા વીડિયો ગેમ્સના વધુ પડતા ઉપયોગ સામે લાલ બત્તી ધરે છે.
Duke of Cambridge's tribute to the Queen 24/08/2015 12:32 pm Reshma Trilochun Prince William has paid tribute to Queen Elizabeth II, for the “example and continuity” provided by her throughout her reign.
Rivers of Blood 24/08/2015 1:08 pm Rupanjana Dutta The current migrant crisis at our shores must remind us of the famous speech by Enoch Powell on 20 April 1968. In his speech he had criticised Commonwealth immigration that had been proposed in the United Kingdom when the exodus of Kenyan Asians began and many Asians started arriving in the UK after being expelled by the newly independent African states. He had then said “in this country in15 or 20 years' time the black man will have the whip hand over the white man.”
એશિઝ સીરિઝઃ ઇંગ્લેન્ડ ટેસ્ટ હાર્યું, પણ શ્રેણી ૩-૨થી જીતી 25/08/2015 10:02 am Nilesh Parmar ઓસ્ટ્રેલિયાએ એશિઝ ક્રિકેટ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ્સ અને ૪૬ રને હરાવીને કેપ્ટન માઇકલ ક્લાર્કને વિજય સાથે વિદાય આપી છે. અલબત્ત, મેચમાં પરાજય છતાં ઈંગ્લેન્ડે સીરિઝ ૩-૨થી જીતી લીધી હતી.