સંસ્થા સમાચાર 27/08/2015 7:19 am Kamal Rao * શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ, નવયુગ સેન્ટર, ૧૧ શેવ શીલ એવ્યુ, કોલિન્ડેલ, લંડન NW9 6SE ખાતે તા. ૩૦-૮-૧૫ રવિવાર બપોરે ૩થી ૫ દરમિયાન સુધાબેન અને ભુપેન્દ્રભાઇ પરિવાર તરફથી સંત સંઘનું આયોજન કરાયું છે. અલ્પાહારનો લાભ મળશે. સંપર્ક: મફતભાઇ શાહ 020 8998 4686.
દેવ પટેલ-પલ્લવી સારડા સાથે ચમકશે 27/08/2015 7:39 am Viren Vyas થોડા સમય અગાઉ ફિલ્મોમાં પદાર્પણ કરેલી પલ્લવી સારડામાં ધીરે ધીરે આ ક્ષેત્રમાં આગળ વધી રહી છે.
મનીષ ભસીન સહિત ૧૪ને લેસ્ટર બિઝનેસ ડાયવર્સિટી એવોર્ડ એનાયત 26/08/2015 5:40 am Achyut Sanghavi લેસ્ટરઃ બીજા વર્ષમાં પ્રવેશેલા લેસ્ટર બિઝનેસ ડાયવર્સિટી એવોર્ડ્સના વિજેતાઓમાં બીબીસી ટીવી ફૂટબોલ પ્રેઝન્ટર મનીષ ભસીનનો સમાવેશ થાય છે. આ એવોર્ડ્સ સ્થાનિક બિઝનેસીસ અને નાગરિકોના અસામાન્ય પ્રદાનની નોંધ લઈ તેમને સન્માનિત કરવાનું ધ્યેય ધરાવે છે. પ્રતિષ્ઠિત રાઉન્ડ-ટેબલ ઈવેન્ટમાં ડિનર, ડાન્સ અને મંચસ્થ મહાનુભાવોના સંબોધનોનો સમાવેશ થયો હતો.
Lawyer felt like a disappointing mum, commits suicide 26/08/2015 9:54 am Reshma Trilochun Sarah Johnson (36), a lawyer, had killed herself by jumping in front of a train at Victoria station, in April 2015. It is said that she felt guilty of not being a good enough mother and this drove her to her death.
What Patels want in India? 26/08/2015 10:40 am Rupanjana Dutta On Tuesday morning Ashis Ray, one of the senior most Indian journalists based in London asked me, "Are Patels now anti-Modi?" It's a straight forward question and the simple answer is no.