માછલીના તેલથી મગજશક્તિ ના વધે 01/09/2015 7:22 am Achyut Sanghavi લંડનઃ ઘણા વૃદ્ધ લોકો મગજની શક્તિ વધારવા માછલીના તેલનો પૂરક આહાર તરીકે ઉપયોગ કરે છે. જોકે, એક અભ્યાસ અનુસાર તેઓ સમય અને નાણાનો પણ બગાડ કરી રહ્યા છે કારણ કે માછલીના તેલથી મગજશક્તિ ક્ષીણ થવામાં મંદતા આવતી નથી. વૈજ્ઞાનિકોએ પાંચ વર્ષ સુધી ૪,૦૦૦ લોકો પર નજર રાખી હતી. તેમને જણાયું હતું કે લોકોની વય વધતી જાય ત્યારે ઓમેગા-૩ કેપસ્યુલ લેવાથી મગજની શક્તિ વધતી હોવાના કોઈ ચિહ્નો દેખાતાં નથી.
Blinkered Vision 15/09/2015 10:00 am Reshma Trilochun Suresh Vagjiani, Sow & Reap A Property Investment Company
ધ લીજેન્ડ રીટર્ન્સ: પંકજ ઉધાસ દ્વારા લાઈવ કોન્સર્ટ 15/09/2015 10:40 am Kamal Rao મખમલ જેવા સુંવાળા અને મધ જેવો મીઠા અવાજનો સમન્વય ધરાવતા લિજેન્ડ્રી ગાયક પંકજ ઉધાસના લાઇવ ઇન કોન્સર્ટનું શાનદાર આયોજન આગામી તા. ૧૮,૧૯ અને ૨૦ ૨૧ સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવ્યું છે. દિલમાંથી નીકળતો સૂરમયી અવાજ અને ગીતોની તેમની પસંદગીએ સમગ્ર પેઢીને સંગીતને માણવાની પ્રેરણા આપી છે. કદરદાન રસિકજનોએ તેમના અવાજમાં ગીતો અને ગઝલોને વધાવી લીધાં છે. આજે પણ આ સૂરીલો અવાજ તેમના હૃદય સાથે આજીવન અંકિત થઈ ગયો છે.
State pensions: to defer or top-up? 15/09/2015 10:40 am Reshma Trilochun Not many people are aware about state pensions and how much one ought to contribute, as well as who will be entitled to the pension and how much the nth amount will be. There are many people who opt to contribute a minimum of £30 each month from their salary towards their pension, with a positive prospect that it would help them in their frail years, or benefit their family when they expire. On the other hand, there are people who choose not to be part of the pension scheme, most probably those from wealthier backgrounds.
Preeya Kalidas: Representing Britain's diverse community 14/09/2015 6:58 am Rupanjana Dutta Preeya Kalidas an actress and singer currently appearing in Bend it Like Beckham at London's West End, will join BBC's Asian Network in November as a presenter. Known for her role as Amira Masood in EastEnders, Preeya has achieved immense success as a singer as well as an actress, and loves both disciplines.