Advanced search


જ્યારે જ્યારે ભક્તિ સંગીતના કાર્યક્રમમાં પ્રાચીન ગીત ‘દેખ તમાશા લકડી કા’ સાંભળું છું ત્યારે વિચાર આવે છે કે આ ગીતમાં લાકડાની જે પ્રશંસા કરવામાં આવી છે તે હવે હકીકતે સાચી જણાતી નથી. આજે લાકડાનું સ્થાન પ્લાસ્ટીકે લીધું છે. હોસ્પિટલમાં બાળકના જન્મથી લાકડાં કરતાં પ્લાસ્ટીક વધારે સંકળાયેલું છે અને હવે તો દુનિયાના મોટા ભાગમાં મૃત્યુ વખતે પણ લાકડાનો ઉપયોગ થતો નથી, દહન માટે ગેસનો ઉપયોગ થાય છે.

Dr Sharon Oates (56), a senior gynaecologist, who was responsible for the delivery of an infant who died two days after will not be facing any action for allegedly telling the parents, “You should smoke 50 cigarettes a day so you can have a smaller baby” and the baby was “never coming out of that little bottom”.

નવા ઉમરાવોમાં બે એશિયનને સ્થા

લંડનઃ ડેવિડ કેમરને ડિસોલ્યુશન ઓનર્સ લિસ્ટમાં કન્ઝર્વેટિવ રુબી મેકગ્રેગોર સ્મિથ અને લિબરલ ડેમોક્રેટ શાસ શીહાન સહિત છ એશિયનોના નામ જાહેર કર્યા છે. જાહેર કરાયેલા ૪૫ ઉમરાવમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ૨૬ સભ્યનો સમાવેશ થયો છે. પૂર્વ કેબિનેટ પ્રધાન ડો. વિન્સ કેબલને નાઈટહૂડ અને વિલિયમ હેગને ઉમરાવપદની નવાજેશ કરાઈ છે. યુકેમાં એશિયનોની નોંધપાત્ર વસ્તીને ધ્યાનમાં લઈ કરાયેલી જાહેરાતને ડાયસ્પોરાએ વધાવી લીધી હતી.

બ્રિટિશ લશ્કરી દળો દ્વારા યુક

લંડનઃ બ્રિટિશ લશ્કરી દળોમાં હિન્દુ અને બિન-હિન્દુ સભ્યોએ બર્મિંગહામના બાલાજી ટેમ્પલ સહિતના સ્થળોએ સ્થાનિક કોમ્યુનિટીઓ સાથે મળીને રક્ષાબંધનના અનોખા તહેવારની ઉજવણી કરી હતી. આર્મ્ડ ફોર્સીસ હિન્દુ નેટવર્ક (AFHN) દ્વારા સૌપ્રથમ વખત આયોજિત કાર્યક્રમનું સમાપન ૨૭ ઓગસ્ટ, ગુરુવારે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના વડા મથકે કરાયું હતું. AFHNના સભ્યોએ કોમ્યુનિટી અને સુરક્ષા દળો વચ્ચે સુરક્ષાના વિશિષ્ટ બંધનના પ્રતીકરુપે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અને લશ્કરી દળોના વરિષ્ઠ સભ્યોના કાંડા પર રાખી બાંધી હતી.

Many elderly people start to worry that they may be developing dementia whenever they forget what they had entered a room for, or forgotten where they had placed their glasses. But a study suggests that it is a positive thing to notice a memory lapse, as people with dementia often lose awareness of memory gaps two to three years before the condition develops.

૧૧ વર્ષનો અદભૂત કલાકાર શીવ પટે...

ગીત અને સંગીત જાણે વારસામાં મળ્યું હોય તેમ લેસ્ટરનો માંડ ૧૧ વર્ષના ગાયક કલાકાર શીવ પુરોહિત પટેલને બાળપણથી જ જાણે કે ગીત સંગીતનું ઘેલુ લાગ્યું છે. 'લાગા ચુનરીમાં દાગ' હોય કે પછી 'એક ચતુર નાર કર કે સિંગાર', 'વહ કાગઝ કી કસ્તી' હોય કે પછી 'ચીઠ્ઠી આઇ હે..' જેવા ગીતો માસુમ શીવના હૈયે વસે છે.

ad_184842443-e1445159322319

ad_184842443-e1445159322319

Werner Toogood