Advanced search


વર્ષ ૨૦૧૧માં યુકે અને ગુજરાત વચ્ચે વીડિયો કોન્ફરન્સ દરમિયાન પ્રશ્નો પૂછી રહેલા લોર્ડ ગુલામ નૂન

કર્મયોગ હાઉસ ખાતે શક્તિ હોલનું ઉદ્ઘાટન કરી રહેલા નરેન્દ્ર મોદી

કર્મયોગ હાઉસ ખાતે શક્તિ હોલનું ઉદ્ઘાટન કરી રહેલા નરેન્દ્ર મોદી

હાર્દિક પટેલ સામે દેશદ્રોહની ફરિયાદ

રાજકોટઃ શહેરમાં સાઉથ આફ્રિકાની ૧૮મી ઓક્ટોબરે રમાયેલી મેચમાં વિરોધ કરવાની જાહેરાત કરનાર પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ તેના કાફલા સાથે મેચમાં પહોંચે તે પૂર્વે જ ન્યારા ગામ પાસે ચેકિંગમાં કારમાં ખેડૂતના વેશમાં તેને તેના બે સાથીદારોને સાથે ઓળખીને તેની પોલીસ દ્વારા અટકાયત  કરવામાં આવી હતી અને મેચ બાદ પણ તેને મુક્ત કરાયો ન હતો તો મેચ દરમિયાન તે કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે કરાયેલી હાર્દિક પટેલની અટકાયત બાદ તેણે કાર પર ચડીને રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું અને ધ્વજનો લાકડીની જેમ ઉપયોગ કરીને લોકોને બાજુએ હડસેલ્યા હતા.

૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર કાર્યક્રમ 'શ્રવણ સન્માન'નું આયોજન કરવાની જાહેરાત થતાં જ આ કાર્યક્રમને ચોમેરથી વધાવી લેવામાં આવ્યો છે.

Shravan kumar

Shravan kumar

rick

rick

Mohammed Hossain 

કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ (સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ) દ્વારા GCSEમાં ગુજરાતી ભાષાના વિષયની પરીક્ષાઅો જળવાઇ રહે તે માટે ચર્ચા વિચારણા અને ભાવિ આયોજનો કરવા માટે તા. ૩૦-૧૦-૧૫ના રોજ સાંજે ૭થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો, મીડેક્ષ, HA3 8LUખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીયો ભલે સંસ્કૃતને ભૂલી રહ

સંસ્કૃત ભાષા શીખનારાઓ ભારતમાં પણ ખૂબ ઝડપથી ઘટી રહ્યાં છે ત્યારે અન્ય દેશોમાં સંસ્કૃત ભાષા શીખનારા વધે એ વાત પહેલી નજરે સાચી ન લાગે. જોકે હકીકત એ છે કે આપણા પાડોશી દેશ ચીનમાં સંસ્કૃત ભાષા શીખવાનો ઉમળકો બૌદ્ધિક કહેવાતા લોકો દાખવી રહ્યાં છે. 

ગીરમાં ૧૦૦ સિંહબાળનું આકર્ષણ...

વિશ્વભરના વન્યપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા ગીર અભયારણ્યના દરવાજા શુક્રવારે ૧૬ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખોલી નાંખવામા આવ્યા છે.