DMK rehabilitates many senior leaders 28/10/2015 6:29 am Mitul Paniker The DMK has unveiled a list of district in-charges for next year's Assembly polls, accommodating several former ministers who had lost their regional clout after the bifurcation and trifurcation of the party's district units
'India's daughter' Geeta returns home from Pak 28/10/2015 6:34 am Mitul Paniker Almost 15 years after she accidentally crossed over to neighbouring Pakistan, Geeta, a girl with a hearing and speech impediment has finally returned to New Delhi where she was received with warmth
Africa converge in Delhi 28/10/2015 6:38 am Mitul Paniker Considered as one of India's biggest diplomatic jamborees of the year, the third India-Africa Summit kicked off in style in New Delhi on Tuesday (26th October)
મઘમઘતી મીઠાઈઓ ઃ ચોકલેટ સુખડી 31/10/2015 7:30 am Sandip Bhavsar સામગ્રીઃ મિલ્ક પાઉડર બે કપ • ચોકલેટ પાઉડર અડધો કપ • ખાંડ અડધી ટેબલ સ્પૂન • ઘી એક ટેબલ સ્પૂન • દૂધ બે કપ
‘ભારતની બેટી’ની વતનવાપસી 28/10/2015 7:53 am Khushali Dave લગભગ ૧૫ વર્ષ પહેલાં સમજોતા એક્સપ્રેસમાં સવાર થઇને લાહોર, પાકિસ્તાન પહોંચી ગયેલી મૂકબધિર છોકરી ગીતા ૨૫મી ઓક્ટોબરે સવારે ૧૦:૪૦ કલાકે દિલ્હીના વિમાની મથકે આવી હતી. ગીતા અને ઈદી ફાઉન્ડેશનના બિલ્કીસ ઈદી સહિતના પ્રતિનિધિમંડળને પાકિસ્તાની દૂતાવાસના વરિષ્ઠ રાજદ્વારીઓએ હરખભેર આવકાર્યા હતા. ભારત આવ્યા પછી ગીતા અને ઈદી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને ગીતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
અનુબંધ 31/10/2015 7:48 am Sandip Bhavsar સવારે હજી તો ચા-નાસ્તાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યાં નરેનનો ફોન આવ્યો. એના અવાજમાં ગભરાટ હતો. ‘આલોકભાઈ... આલોકભાઈ...’ એનાથી આગળ એ ન બોલી શક્યો.મેં કહ્યું, ‘શું વાત છે? કહે તો ખરો!’
જે પણ ક્ષેત્રમાં કામ કરો તેમાં તમારી શ્રેષ્ઠતાને પુરવાર કરો 31/10/2015 7:52 am Sandip Bhavsar માત્ર ૧૮ વર્ષની નાની વયે તે કોલેજમાં રમતવીર બન્યો હતો. ૨૨ વર્ષની વય સુધીમાં તે હોકીની મેચોમાં કોલેજનું પ્રતિનિધિત્વ કરતો હતો અને તમામ મેચમાં કોલેજને જિતાડતો રહ્યો હતો. આ જ કારણોસર જ્યારે તે ૨૩ વર્ષનો થયો ત્યારે તેને કોલેજની હોકી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
શાહરુખ ખાનને તેની ફિલ્મ ‘રઈસ’ પર પ્રતિબંધનો ડર 28/10/2015 8:31 am Khushali Dave ગુજરાતી ડોન પર આધારિત શાહરુખ ખાનની ફિલ્મ ‘રઈસ’ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે, પરંતુ અત્યારથી સિનેરસિકોમાં આ ફિલ્મ અંગે ઉત્સાહ જણાઈ રહ્યો છે. શાહરુખ ખાનને ડર છે કે ક્યાંક આ ફિલ્મ પર પ્રતિબંધ લદાઈ ન જાય.