મુગ્ધા ગોડસે-રાહુલ દેવ વચ્ચે ઇલુ ઇલુ 10/10/2015 8:01 am Viren Vyas મુગ્ધા ગોડસેએ તાજેતરમાં એક ફોટો વેબસાઇટ દ્વારા રાહુલ દેવ સાથેના તેના ગાઢ સંબંધને જાહેર કર્યો છે. મુગ્ધા કહે છે કે, રાહુલ દેવ માટે તેના દિલમાં ખાસ લાગણીઓ છે. રાહુલ સાથે કામ કરવું ગમી રહ્યું છે. ૩૩ વર્ષીય મુગ્ધા માને છે કે અત્યારે લગ્ન વિશે કંઇપણ કહેવું ખૂબ જ વહેલું ગણાશે.
અમિતાભ નવી સામાજિક ભૂમિકામાં 10/10/2015 8:03 am Viren Vyas મહારાષ્ટ્ર રાજ્યાના બ્રાંડ એમ્બેસડર તરીકે નિયુક્ત થયેલાં અમિતાભ બચ્ચન હવે વાઘ બચાવવાની ઝુંબેશમાં દેખાશે. વાઘની ઘટતી જતી વસતિને બચાવવા માટે તેઓ લોકોને અપીલ કરતા જોવા મળશે. તેમણે આ માટેનું શૂટિંગ પણ શરૂ કર્યું છે.
Merchant of Vembley 12/10/2015 5:45 am Reshma Trilochun From 6th- 25th October 2015, the play, Merchant of Vembley was showcased at the Cockpit Theatre, London- a play written by Shishir Kurup, and directed by Ajay Chowdhury.