ગુજરાતમાં અશાંતિની આગ શમીઃ જનજીવન ફરી ધબકતું થયું 28/08/2015 5:10 am Nilesh Parmar અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં બે દિવસના અશાંત માહોલ બાદ જનજીવન ફરી એક વખત ધબકતું થઇ ગયું છે. હીરાનગરી સુરત અને અમદાવાદમાં બુધવારે સાંજે લશ્કરી કુમક ઉતારવામા આવ્યા બાદ હિંસક ઘટનાઓ ઘટી ગઈ હતી. જે વિસ્તારોમાં કરફ્યુ નહોતો ત્યાં તો ગઇ કાલથી જ જનજીવન સામાન્ય થવા લાગ્યું હતું અને આજે શુક્રવારે તો લગભગ સમગ્ર રાજ્ય લોકો અને વાહનોની અવરજવરથી ધબકવા લાગ્યું છે. ગુરુવારે દિવસ કે રાત્રિ દરમિયાન હિંસા કે તોફાનનો કોઇ મોટો બનાવ ન બનતાં પોલીસે અને નાગરિકોએ હાશકારો અનુભવી રહ્યા છે.
ડાયાબીટીસની સારસંભાળ વિશે ચર્ચા 26/08/2015 9:06 am Achyut Sanghavi લંડનઃ ડાયાબીટીસ નિષ્ણાતો ડો. કાશીનાથ દીક્ષિત અને પ્રોફેસર એન્ડ્રયુ બોલ્ટને ભારતમાં તેમના હસ્તકના વિવિધ પ્રોજેક્ટ્સની ચર્ચા કરવા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/ તંત્રી સી. બી. પટેલની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટસનો મુખ્ય હેતુ લોકોને પરવડી શકે તેવી કિંમતે વિશ્વ કક્ષાની સારસંભાળ પૂરી પાડવાનો છે.
Patel successfully spins his team to the semi-final 26/08/2015 9:28 am Reshma Trilochun Nottinghamshire Outlaws cricket team reached the semi-finals of the Royal London One-Day Cup, as Samit Patel took four wickets against Durham, for the second successive day. Patel put an end to Durham's reign as domestic one-day cup holders as he produced figures of four for 11.
Welcoming young readers to write in our Diwali issue 26/08/2015 9:37 am Rupanjana Dutta Diwali is now three months away. The New Year is knocking at the door waiting to bring in colours and light to our lives with fervour of joy and ever lasting happiness. Asian Voice and Gujarat Samachar as every year will be publishing the ‘Diwali Special’ Magazine for our fabulous and supportive readers like yourself. This year in the English section, we are doing something special for our young readers.
અંબાજીમાં બ્રિટિશ પાટીદારે રૂ. સાત લાખનું દાન કર્યું 28/08/2015 6:55 am Viren Vyas યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં મોટાભાગનાં શિખર સુવર્ણમય બની ગયું છે ત્યારે હજુ પણ દાનવીરો દ્વારા સુવર્ણ અથવા રોકડના દાન અર્પણ કરી રહ્યા છે.