Advanced search


graphics1

graphics1

graphics1

દાતાનું હાથી પર બેસાડી સન્માન...

વિસાવદરઃ જૂનાગઢ જિલ્લાના વિસાવદરનાં મોટી મોણપરીમાં ભાગવત સપ્તાહમાં આવેલા દાનવીરનું ગામ લોકોએ ચાર વખત હાથીની અંબાડી પર બેસાડી સન્માન કર્યું હતું.

graphics1

graphics1

graphics1

કોંગ્રેસ અધ્યક્ષા વડા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે અત્યારે આરામ માટે અજ્ઞાતવાસમાં ગયેલા રાહુલ ગાંધી વહેલામાં વહેલા મે માસમાં કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળશે. 

NRI દર વર્ષે તેમનાં રોકાણો-નફામા...

ગુજરાત એનઆરજી ફાઉન્ડેશન તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝની એનઆરજી સમિતિના સંયુક્ત ઉપક્રમે બિન-નિવાસી ભારતીયોને સ્પર્શતા વિઝા, ઈમિગ્રેશન ઓસીઆઈ/ પીઆઈઓ કાર્ડઝ જેવા મહત્ત્વના મુદ્દાઓ અંગે ૨૬ માર્ચના રોજ એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે એનડીએ સરકાર સર્વસંમતિ સાધીને સમગ્ર દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લાદવાનો પ્રયાસ કરશે.

On 3rd November 2015, 30 colourfully decked auto rickshaws will erratically race 500 kilometres; starting from Khajurao to Kipling Camp, Kanha, India, in the quest to be the first to reach an elephant named Tara. By doing so, they will raise £1 million for the purpose of arresting the diminishing population of elephants. Approximately 90% of the world's Asian elephants have been obliterated.

graphics1

graphics1

graphics1