Advanced search


sanjay-dutt

sanjay-dutt

With the Labour Mayoral election drawing close, it is believed that two Labour party candidates are now joint favourites in the leadership race- one Tessa Jowell and the other Sadiq Khan. According to a report in the New Statesman, both these camps reportedly believe Jowell has a strong first place among party members, but Sadiq's camp are also sure that people supporting Corbyn, will eventually support for Sadiq Khan. Jowell's team on the other hand insists that they are doing well among all sections of the electorate.

૪૦ હજારથી વધુ લોકોના ટોળા સામ

૨૫ ઓગસ્ટે પાટીદારોની મહારેલી પછી મોડી રાતે અમદાવાદમાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની ધરપકડ અને પોલીસદમન બાદ અમદાવાદમાં ફાટી નીકળેલાં તોફાનો દરમિયાન પોલીસે બે દિવસમાં ૪૦ હજારથી વધુ પાટીદારો સહિતનાં ટોળાં સામે ૧૨ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધી છે.

graphics1

graphics1

graphics1

આદિવાસીઅોના ઉત્કર્ષ માટે આહ્

ગુજરાતના આંતરરિયાળ અને પછાત આદિવાસી વિસ્તાર ડાંગના ગરીબ, વનવાસી અને પછાત બાળકોને શિક્ષણ, કારકિર્દી વિષયક સલાહસૂચન અને અભ્યાસ ખર્ચમાં મદદ માટે અહલેક જગાવનાર ક્રાંતિકારી સંત પૂ. પુરૂષોત્તમ પ્રકાશ દાસજી (પીપી સ્વામી)ને તેમની બ્રિટનની મુલાકાત દરમિયાન સજ્જડ સફળતા સાંપડી છે. વિવિધ સામાજીક અને ધાર્મિક સંગઠનના અગ્રણીઅો અને યુકેની જનતાએ તેમના આદિવાસી ક્લયાણના કાર્યોમાં રસ દાખવી પોતાનાથી શક્ય તમામ મદદ કરવાની બાંહેધરી આપી હતી. સ્વામીજીએ રવિવાર તા. ૨૩ના રોજ પ્રેસ્ટન સ્થિત ગુજરાત હિન્દુ સોસાયટી - સનાતન મંદિરના પાટોત્સવ દરમિયાન મુલાકાત લઇને તેમજ 'ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ' દ્વારા પત્રલેખકો અને વાચકો માટેના પરિસંવાદમાં ઉપસ્થિત રહી આદિવાસી કલ્યાણની પ્રવૃત્તીઅો અંગે માહિતી આપી હતી.

20150314_122455

20150314_122455

રક્ષાબંધનઃ ભાઇ-બહેનના અમર પ્ર

ભાઇબહેનના અતૂટ પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન પર્વ. રાખડી આમ તો માત્ર સૂતરનો ધારો છે, પણ તેમાં અજબની શક્તિ છે. આ ધાગામાં બહેનનો ભાઇ પ્રત્યેનો પ્રેમ તથા અતૂટ સમાયેલો છે. રક્ષાબંધનની કોઈ શાસ્ત્રીય વિગતો કે એના ઉદ્‌ભવની ચોક્કસ કાળગણના નથી મળતી, પણ એની સાથે ઘણી પૌરાણિક દંતકથાઓ જોડાયેલી છે. એક પૌરાણિક કથા અનુસાર સૌપ્રથમ સૂર્યદેવની પુત્રી તથા યમરાજાની ભગિની યમીએ પોતાના વીરા યમરાજાની રક્ષા કાજે રાખડી બાંધી હતી.