વડોદરામાં હાર્દિક પટેલનું પૂતળું બાળ્યું 28/08/2015 8:46 am Viren Vyas પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યો છે. કેજરીવાલના માર્ગે જઇને તેઓ પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો હોવાનો આક્રોશ વ્યક્ત કરીને વડોદરામાં સ્થાયી થયેલા ચરોતરના પાટીદાર યુવાનોએ હાર્દિક પટેલનુ પૂતળું બાળીને વિરોધ નોંધાવ્યો હતો.
લોનની માવજત અને પોતાની જાતે જ ખાતર બનાવાો 26/08/2015 11:44 am Kamal Rao છેલ્લે આપણે બાગવાનીના લેખમાં લીલીછમ લોનની વાત જાણી હતી. આમ તો મુખ્ય મુખ્ય મુદ્દાઓ જણાવ્યા હતા તે પછી આપણને વર્ષની ઘણી મહેર મળી. વરસાદ આ દેશનું એક અમૂલ્ય ઘરેણું છે, વર્ષાની મહેર ગમે ત્યારે થતી જ રહે છે અને તેથી જ બાગવાનીને હંમેશા નવજીવન મળતું રહે. ફૂલ છોડ દ્વારા આપણા ઘરની શોભા અને સુંદરતાને શણગારી શકીએ અને આવા લગભગ છથી સાત મહિના અલગ અલગ પ્રકારની ફૂલદાની સજાતી રહે છે. તન-મન અને આંખો માટે કેટલું મોટું નજરાણું બની રહે.
EXCLUSIVE: Indian Prime Minister Modi to receive 'Olympics style' welcome at Wembley Stadium 28/08/2015 10:44 am Rupanjana Dutta The Europe India Forum (EIF) has today announced that it will be hosting a reception in honour of Prime Minister Modi at Wembley Stadium on 13 November. Over 70,000 people are expected to attend this special invitation only "Olympic style" event.
ભારતમાં હિન્દુ ૦.૭ ટકા ઘટ્યા, મુસ્લિમો ૦.૮ ટકા વધ્યા 26/08/2015 1:43 pm Viren Vyas ભારત સરકારે મંગળવારે ધર્મ-આધારિત વસ્તીગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ મુજબ દેશની વસ્તીમાં વર્ષ ૨૦૦૧ની તુલનાએ મુસ્લિમોની વસ્તી ૦.૮ ટકા વધી છે. જ્યારે હિન્દુઓ ૦.૭ ટકા ઘટ્યા છે.
Sweet smell of failure for Manchester smuggler 28/08/2015 12:49 pm Rupanjana Dutta A company director, who was jailed for smuggling over three tonnes of tobacco disguised as scented pot pourri through Manchester airport, has been ordered to repay £34,500 in stolen tax.
ભારતની આર્થિક સ્થિતિ મજબૂત 26/08/2015 1:46 pm Viren Vyas ભારતીય શેરબજારોમાં સોમવારે કડાકો બોલાતા રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને રોકાણકારોને ચિંતા નહીં કરવા જણાવ્યું છે.