Advanced search


Just want to thank Mr Rudy Otter for setting an example of short letter.

I have to say that I have learnt a great deal about myself from your letters page!  Apparently I am disloyal to everyone and I don't understand the feelings of people.  I never knew all that but now I do.  

LALIT LAD Dt. 29-8-15

LALIT LAD Dt. 29-8-15

riots in ahmedabad

riots in ahmedabad

With reference to CB Patel’s call for AV readers to raise any issues that could be raised during India’s Prime Minister Modi’s forthcoming UK visit. I would like to raise a practical issue regarding the process for dealing with ancestral property in Gujarat for those who have lived abroad for many years. This particular problem is affecting older women who are entitled to inherit a share of their family’s ancestral property following the  Amendment to the Hindu Succession Act 2005.

ગુજરાતમાં મંગળવારે ન બનવાનું બની ગયું. અનામતની માગ સાથે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં ધરણાં-પ્રદર્શન-રેલી કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિની અમદાવાદની મહાક્રાંતિ રેલી તો અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન થઇ પણ સાંજ ઢળતાં પરિસ્થિતિએ જે હિંસક વળાંક લીધો તે ચિંતાજનક છે. રાજ્યનો એક પણ નાગરિક અશાંતિનો માહોલ નહોતો ઇચ્છતો, પણ ન બનવાનું બની જ ગયું. સાતેક લાખ પાટીદારો એકત્ર થયા હતા, છતાં કોઇ અનિચ્છનીય બનાવ વગર રેલી પૂરી થતાં વહીવટી તંત્રથી માંડીને આમ આદમીએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ આ શાંતિ અલ્પજીવી નીવડવાની છે તેવો ભાગ્યે જ કોઇને અંદાજ હતો.

ભારત-પાકિસ્તાન શાંતિમંત્રણા પર ફરી એક વખત વિવાદનો પરદો પડી ગયો છે. અને આ વખતે પણ આ ના-પાક કૃત્ય પાકિસ્તાને જ કર્યું છે. ભારત અને પાકિસ્તાનના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર્સ (એનએસએ) વચ્ચે ૨૩-૨૪ ઓગસ્ટે દિલ્હીમાં યોજાનારી મંત્રણા રદ થઇ ગઇ છે કેમ કે પાકિસ્તાની પ્રતિનિધિ મંડળ કાશ્મીરી અલગતાવાદીઓને મળવાની જીદ છોડવા તૈયાર નહોતું. બન્ને દેશોની સરકારો, નેતાઓ અને રાજકીય પક્ષો આને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહ્યા છે. શા માટે અને ક્યા કારણસર તેઓ આવું કહે છે એ તો તેઓ જ જાણે, પરંતુ ભારતીયો જરૂર આ નિર્ણયથી ખુશ છે. 

Making society prosperous...

Collective Growth: Secure future...... This is the tag line for the upcoming Conference: World Hindu Economic Forum (WHEF) London 2015, taking place 11-13 September 2015 at the Park Plaza Riverbank Hotel Westminster. What does the Tag line actually mean? We believe and practice Vasudhaiva Kutumbakam i.e. the whole world is one family, and a family that works together and shares together is truly a family that progresses. We Hindu’s know how to create wealth, and also share this knowledge of wealth creation with others. Our ancestors have expressed their wisdom in the Vedas “Sat Hasta Samahara, Sahastra Hasta Sankira”. It literally means “Create wealth with 100 hands and share it with 1000 hands”.