હાર્દિકના સાથી સામે ઠગાઇની ફરિયાદ 23/09/2015 8:16 am Viren Vyas પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની સાથે હંમેશા જોવા મળતા તેના સાથીદાર જસદણના દિનેશ બાંભણીયા સામે ઠગાઇની બે ફરિયાદ નોંધાઇ છે.
Habs Boys to host open day 25/09/2015 12:26 pm Rupanjana Dutta The Haberdashers' Aske's Boys' School is a single-sex, independent day school offering an enthusiastic positive and challenging learning environment for creative and inquisitive pupils. The school produces confident and self-motivated young men who are fully prepared for the challenges of the future. The boys leave knowing that they have benefited from an outstanding educational experience, and take with them the knowledge that this privilege brings with it a duty of ethical leadership and social responsibility.
અનામત મુદ્દે લાલુ યાદવ વિફર્યા 23/09/2015 8:25 am Viren Vyas અનામત અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કરેલી ટિપ્પણી બાદ તિવ્ર નારાજ થયેલા બિહારના લાલુપ્રસાદ યાદવે સંઘ અને ભાજપને હિંમત હોય તો અનામતપ્રથાનો અંત લાવવા પડકાર ફેંક્યો હતો.
One to One with Baroness Valerie Amos 25/09/2015 1:26 pm Rupanjana Dutta Baroness Valerie Amos joined as Director of SOAS, University of London in September 2015. From 2010, Valerie served as Undersecretary General for Humanitarian Affairs and Emergency Relief Coordinator at the UN. She served in a number of roles in the public sector including in local government and as Chief Executive of the Equal Opportunities Commission.
લંડન-અમદાવાદની સીધી ફ્લાઇટ માટે એર ઇન્ડિયાની સક્રિય વિચારણા 23/09/2015 8:37 am Viren Vyas યુકેવાસી ગુજરાતીઓ લાંબા સમયથી જે સીધી ફ્લાઇટની માગણી કરી રહ્યા છે તે એર ઇન્ડિયાની લંડન-અમદાવાદ વચ્ચેની ફ્લાઇટ શરૂ કરવાનું આયોજન થઇ રહ્યું હોવાનું અધિકૃત સૂત્રો જણાવે છે.
• હત્યારા સાયકલચોરને આજીવન જેલ 26/09/2015 5:33 am Achyut Sanghavi ઓલ્ડ બેઈલી કોર્ટે શાળાના ૧૫ વર્ષીય વિદ્યાર્થી એલન કાર્ટરાઈટની સાયકલ ચોરવાના પ્રયાસમાં તેની હત્યા કરનારા ૧૮ વર્ષના ચોર જોશુઆ વિલ્યમ્સને આજીવન કારાવાસની સજા ફરમાવી છે. તેણે ઓછામાં ઓછાં ૨૧ વર્ષ જેલમાં વીતાવવા પડશે. લૂંટના કાવતરાની આઠ વર્ષની સજા પણ સાથોસાથ ચાલશે. ગત ૨૭ ફેબ્રુઆરીએ નોર્થ લંડનમાં કેલ્ડોનિયન રોડ ખાતે એલન પર ચાકુથી હુમલો કરનારા જોશુઆના માતાપિતાએ જ ૫૦ દિવસ પછી તેને પોલીસને સોંપ્યો હતો.
માઉ માઉ બળવાના સ્મારકનું ઉદ્ઘાટન 23/09/2015 8:41 am Viren Vyas ૧૯૫૦ના દાયકામાં બ્રિટિશ શાસનમાં ઈમર્જન્સી દરમિયાન અત્યાચાર અને દુર્વ્યવહારનો શિકાર બનેલાં લોકોની યાદમાં સ્મારકનું ઉદ્ઘાટન શનિવાર, ૧૨ સપ્ટેમ્બરે નાઈરોબીમાં કરાયું હતું. બ્રિટને ભંડોળ ફાળવ્યું છે તેવા સ્મારકના ઉદ્ઘાટનમાં હજારો કેન્યાવાસીઓ હાજર રહ્યા હતા. માઉ માઉ બળવાના કારણે ઈસ્ટ આફ્રિકન દેશ કેન્યામાં બ્રિટિશ શાસનના અંતનો ઘંટ વાગ્યો હતો. કેન્યાએ ૧૯૬૩માં આઝાદી પ્રાપ્ત કરી હતી.
અમેરિકામાં પાટીદારે પોતાનો જ પેટ્રોલપંપ લૂટનું તરકટ રચ્યું 26/09/2015 6:59 am Viren Vyas અમેરિકામાં વસતા એક પાટીદારે ભાડૂતી લૂટારો રોકી પોતાનો જ પેટ્રોલપંપ લૂટવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ પોલીસને આ અંગે ખબર મળતાં આયોજન શક્ય બન્યું ન હતું. ૪૦ વર્ષીય પરેશ આર. પટેલે શા માટે આવું કૃત્ય વિચાર્યું તેના કારણો હજી સુધી જાણવા મળ્યા નથી.
સિંગાપોરમાં દિવાળીનો બે મહિનાનો ઉત્સવ શરૂ 23/09/2015 8:48 am Viren Vyas સિંગાપોરમાં દિવાળી અને અન્ય હિન્દુ તહેવારોની ઉજવણી શરૂ થઈ ગઇ છે.