Advanced search


યુએસ પ્રમુખ બરાક ઓબામાની બ્રિટિશ પિતરાઈ મેરી ઓઉમાએ સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટમાં મેટ્રોપોલીટન પોલીસ સામે £૪૦૦,૦૦૦નો દાવો માંડ્યો છે. બર્કશાયરના બ્રેકનેલની નિવાસી ૫૭ વર્ષીય ઓઉમા કહે છે કે પૂર્વ પોલીસ સાથી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કનડગત અને ધાકધમકીનું અભિયાન ચલાવાયું હતું. આના પરિણામે ભારે તણાવથી તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ હતી. જોકે, મેટ્રોપોલીટન પોલીસે તેમની કોઈ જવાબદારી હોવાનું નકાર્યું છે.

graphics1

graphics1

graphics1

લાડુ ખાવાની સ્પર્ધામાં ૬૭ વર્

રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં સિધ્ધિવિનાયકધામ નામે ગણેશજીના પંડાલ દ્વારા ૨૪ સપ્ટેમ્બરે રાત્રે લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ૬૭ વર્ષીય વૃદ્ધ ૨૧.૫ લાડુ ખાઈને વિજેતા બન્યાં હતાં.

Lord Rumi Verjee

Lord Rumi Verjee

Lifetime Achievement Award

Tahir Akbar

Tahir Akbar

Editor's Award : Financial Services Company of the year

અર્જુન કિરીએ ડિજિટલ મેગ્ના કા

લંડનઃ ડિજિટલ યુગ માટે મેગ્ના કાર્ટાની જરૂરિયાત વિશે સિટી ઓફ લંડનના ડ્રેપર્સ હોલમાં The Times/ Herbert Smith Freehills સ્પર્ધામાં ફાઈનલિસ્ટોએ નવા ચાર્ટરની તરફેણ કરી હતી. આ સ્પર્ધામાં ચેમ્સફર્ડની શાળાના વિદ્યાર્થી અર્જુન કિરીએ વિજય હાંસલ કરી £૩૦૦૦નું પ્રથમ ઈનામ પ્રાપ્ત કર્યું હતું. દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ઈનામ અનુક્રમે રેબેકા ટિટસ-કોબ, પીટર સેવરી અને લીઓનાર્દો દ રેઝેંદેએ હાંસલ કર્યા હતા. સ્પર્ધકોએ મેગ્ના કાર્ટા ચાર્ટરની ૮૦૦મી જયંતીએ સ્ટેટ સિક્યુરિટી, વ્યક્તિગત અંગતતા, કોમર્શિયલ એક્સપ્લોઈટેશન અને ડેટા સેન્સરશિપ, યોગ્ય અને અયોગ્યની અસ્પષ્ટ સરહદો સહિતના મુદ્દાઓ પરત્વે વિચાર વ્યક્ત કર્યા હતા.

coconut oil image

coconut oil image

Panesar

Panesar

ખાનગી ટ્યુશન્સ મેળવતા વંશીય લ

લંડનઃ વંશીય લઘુમતી વર્ગના અડધોઅડધ બાળકો શાળાની બહાર ખાનગી ટ્યુશન્સ મેળવતા હોવાની શક્યતા છે. આશરે ૧૧ વર્ષના વ્હાઈટ બાળકોની સરખામણીએ બ્લેક, ચીની અથવા ભારતીય બેકગ્રાઉન્ડ ધરાવતાં વિદ્યાર્થીઓ બમણું ખાનગી ટ્યુશન્સ મેળવવાની સાથે જ વધુ હોમવર્ક પણ કરે છે. ન્યુકેસલ યુનિવર્સિટી અને નેટસેન સોશિયલ રીસર્ચના સંશોધકો દ્વારા વર્ષ ૨૦૦૦માં જન્મેલા બાળકો શાળાની બહાર તેમનો સમય કેવી રીતે વીતાવે છે તે જોવાં ૧૯,૦૦૦ બાળકોનો અભ્યાસ કર્યો હતો.