Advanced search


વૃદ્ધત્વ માણવામાં બ્રિટન ૧૦મ

લંડનઃ વિશ્વમાં વૃદ્ધત્વને રોજબરોજ સારી રીતે માણવા માટેના ટોપ ટેન સ્થળોમાં બ્રિટનનો સમાવેશ ૧૦મા ક્રમે કરાયો છે. યાદીમાં પ્રથમ ક્રમે સ્વીટ્ઝર્લેન્ડ અને તે પછી નોર્વે, સ્વીડન, જર્મની, કેનેડા, નેધરલેન્ડ્ઝ, આઈસલેન્ડ, જાપાન, યુએસ આવે છે. જોકે, બ્રિટનમાં તમામ માટે મફત આરોગ્યસંભાળ હોવાં છતાં હેલ્થ કેટેગરીમાં તેનો ક્રમ ૨૭મો છે.

graphics1

graphics1

graphics1

અંબાજીમાં પ્રસાદી માટે ૧૧, ૧૧

ઉત્તર ગુજરાતના યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તોનું આગમન થયું છે. ૨૫ સપ્ટેમ્બરે ભાદરવી પૂનમના મેળાનો ચોથો દિવસ હતો ત્યારે રેકોર્ડ સર્જાયો હતો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં આ પ્રસંગે વિશ્વનો સૌથી મોટો ૧૧,૧૧૧ કિલોગ્રામનો પ્રસાદનો લાડુ તૈયાર કરાયો હતો. આ લાડુની ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધણી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Bindi Karia

Bindi Karia

Bindi Karia (centre), winner of the Woman of the Year category with Ashwin Mankad, Axiom Stone Solicitors (left) and DJ, songwriter, record producer and musician Naughty Boy (right)

Jasvinder

Jasvinder

Jasvinder Sanghera (centre), winner of Achievement in Community Service category with Rajesh Aggarwal, Chairman, Rational FX Ltd (left) and Lieutenant General James Bashall CBE (right)

JAGMOHAN_DALMIYA_2554565f

JAGMOHAN_DALMIYA_2554565f

All-rounder Gurkeerat Singh Mann and speedster S. Arvind

All-rounder Gurkeerat Singh Mann and speedster S. Arvind