અભ્યાસ અને જીવનખર્ચ ઘટાડવા શરીરનું વેચાણ કરતા વિદ્યાર્થીઓ 30/03/2015 5:41 am Achyut Sanghavi લંડનઃ સ્વાનસી યુનિવર્સિટીના ધ સ્ટુડન્ટ સેક્સ વર્ક પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર યુનિવર્સિટી અભ્યાસનું દેવું ઓછું કરવા તેમ જ જીવનનિર્વાહનો ખર્ચ કાઢવા ૨૦માંથી એક વિદ્યાર્થી સેક્સ માટે પોતાનું શરીર વેચવા તરફ વળે છે. નોંધપાત્ર બાબત એ છે કે અભ્યાસ દરમિયાન સેક્સ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી સ્ત્રીઓની સરખામણીએ પુરુષોની સંખ્યા વધુ હોય છે.
લોકોને ઓનલાઈન ફ્રોડનો વધુ ડર 30/03/2015 5:45 am Achyut Sanghavi લંડનઃ લોકોને ચોરી કરતા વધુ ડર ઓનલાઈન ક્રાઈમનો રહે છે. નવા રિપોર્ટ અનુસાર ગયા વર્ષે અર્થતંત્રમાં £૧૨ બિલિયનનું નુકસાન દર્શાવતા તમામ પ્રોડ અને ઓનલાઈન ક્રાઈમના ૮૫ ટકાનું રિપોર્ટિંગ પોલીસને કરાયું ન હતું.
Ranbir makes Anushka cry 31/03/2015 2:56 pm K.K. Joseph According to a report, Ranbir Kapoor made Anushka Sharma cry on the sets of “Bombay Velvet.”
પતિ સાથે છેતરપીંડી બદલ વળતર ચુકવવા આદેશ 30/03/2015 5:48 am Achyut Sanghavi લંડનઃ ફર્ટિલિટી ટ્રીટમેન્ટના પરિણામે જન્મેલા બાળક બાબતે પતિ સાથે છેતરપીંડી કરનારી પૂર્વ પત્નીએ બાળક પાછળ નિર્વાહ અને કાનૂની ખર્ચ તરીકે £૧૦૦,૦૦૦ ચુકવવા પડશે. સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટમાં ચાલેલી ટ્રાયલ પછી જજ ડેબોરાહ ટેલરે ચુકાદામાં જણાવ્યું હતું કે ફર્ટિલિટી ટ્રીટમેન્ટથી જન્મેલું બાળક પતિનું હોવાનું માનવા પત્નીએ પ્રેર્યો હતો.
Priyamani, Ram in Mysskin movie 31/03/2015 2:57 pm K.K. Joseph Director Ram and Priyamani will share the screen space together in a film to be directed by G E Aathityaa, a former associate of Mysskin.
ચોરાયેલા મોબાઈલ ફોન્સના બિલમાં રાહત 30/03/2015 5:51 am Achyut Sanghavi લંડનઃ મોબાઈલ ફોનના હેન્ડસેટ ચોરાઈ કે ખોવાઈ ગયા પછી પણ લાખો ફોનધારકોને ભારે બિલ ભરવા પડતા હતા તેમના માટે રાહતના સમાચાર છે. ઈઈ, ઓટુ, થ્રી, વર્જિન મીડિયા અને વોડાફોન કંપનીઓ દ્વારા મૂકાયેલા નવા પ્લાન હેઠળ હેન્ડસેટના માલિકો તેમના સાધનની ચોરી થયાના ૨૪ કલાકમાં જ મોબાઈલ કંપની અને પોલીસને ફરિયાદ કરશે તો તેમને મહત્તમ ૧૦૦ પાઉન્ડના કોલ ચાર્જ લગાવાશે.
In Conversation with MP Pat McFadden 30/03/2015 6:08 am Reshma Trilochun MP Pat McFadden is a very prominent figure in the Wolverhampton community, not only as an MP, but as an advocator of racial equality within society.