UK-Bengal Relationship: A New Beginning 04/08/2015 6:16 am Rupanjana Dutta Chief Minister Ms Mamata Banerjee visited Britain for the first time, a week ago with 62 member delegation, to attract British investment to West Bengal. The trip was somewhat scuttled by the national mourning announced after the death of former Indian President APJ Abdul Kalam. This led to cancellation of 3 programmes, including a cultural evening and a press interaction that Ms Banerjee had promised with the local and foreign correspondents, from Indian media, based in London.
રામેશ્વરમમાં ડો. કલામને મોદી સહિત હજારો લોકોની અલવિદા 30/07/2015 3:59 am Viren Vyas પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના પાર્થિવ દેહની અંતિમવિધિ તેમના વતન રામેશ્વરમાં ગુરુવારે થઇ છે.
ગુજરાતને ફટકોઃ જનરલ મોટર્સ હાલોલ પ્લાન્ટને તાળાં મારશે 30/07/2015 4:55 am Nilesh Parmar ઓટોમોબાઇલ સેક્ટરમાં ગુજરાતની આગેકૂચને બ્રેક મારે તેવા સમાચાર જનરલ મોટર્સ (જીએમ) તરફથી આવ્યા છે. અમેરિકન કારઉત્પાદક કંપની જનરલ મોટર્સે મધ્ય ગુજરાતનો હાલોલ પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત કરી છે. કોઇ મલ્ટીનેશનલ કાર કંપની દ્વારા ગુજરાતમાં સ્થપાયેલો આ પહેલો પ્લાન્ટ હતો.