"Send in the Gurkhas" to stop Calais migrants 31/07/2015 5:20 am Reshma Trilochun It is feared that around 150 illegal immigrants are arriving into Britain via Calais, France, each night. The Government is facing demands for stronger actions, which includes calls from a police commissioner to “send in the Gurkhas”.
Welcoming young readers to write in our Diwali issue 04/08/2015 12:12 pm Rupanjana Dutta Diwali is now three months away. The New Year is knocking at the door waiting to bring in colours and light to our lives with fervour of joy and ever lasting happiness. Asian Voice and Gujarat Samachar as every year will be publishing the ‘Diwali Special’ Magazine for our fabulous and supportive readers like yourself. This year in the English sec- tion, we are doing something special for our young readers.
Terrorists win unlawful solitary confinement judgement 31/07/2015 6:13 am Reshma Trilochun Two convicted terrorists, Kamel Bourgass (41), and Tanvir Hussain (34), have won a ruling that they should not have been kept in solitary confinement for over 72 hours. They had argued that their human rights were breached when they were kept away from other prisoners.
'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અને 'જૈન સમાજ માંચેસ્ટર' દ્વારા વડિલોનું ગરિમાપૂર્ણ સન્માન 04/08/2015 12:14 pm Kamal Rao 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અને 'જૈન સમાજ માંચેસ્ટર' દ્વારા ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના ગરિમાપૂર્ણ સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮ જુલાઇ ૨૦૧૫ના રોજ 'જૈન સમાજ માંચેસ્ટર', સ્ટોકપોર્ટ, માંચેસ્ટર ખાતે કરવામાં આવ્યું હતું. સ્ટોકપોર્ટના ડેપ્યુટી લોર્ડ મેયર સુશ્રી જૂન સોમેખ અને કાઉન્સિલર પીટર કૂકસન ઉપસ્થિતીમાં ૧૦૦ વર્ષના પ્રભાવતીબેન શાહ તેમજ ૯૮ વર્ષના વિરચંદભાઇ માલદે સહિત ૮૦ વર્ષથી ઉપરની વયના ૩૫ વડિલોનું ભાવભીનું સન્માન કરાયું હતું. કાર્યક્રમની પરંપરાના ભાગરૂપે સર્વે સન્માનીત વડિલોની આરતી ઉતારવામાં આવી હતી.
ગુજરાતમાં NRI ડિપોઝીટનો આંકડો રૂ. ૫૦,૦૦૦ કરોડને પાર 31/07/2015 6:31 am Nilesh Parmar વિદેશવાસી ભારતીયોમાં સ્વ-દેશમાં રોકાણ કરવાનું આકર્ષક વધી રહ્યું છે. આર્થિક અચોક્કસતા, રૂપિયાના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો તેમ જ બેન્કો દ્વારા ઓફર કરવામાં આવતા આકર્ષક વ્યાજ દરને પગલે વિદેશમાં રહેતા ભારતીયો ભારતમાં બેન્ક ડિપેઝિટસમાં મોટાપાયે રોકાણ કરી રહ્યા છે. ગુજરાતમાં પણ એનઆરઆઈ ડિપોઝિટસમાં નોંધપાત્ર વધારો થયો છે.
Ofsted accused of ignoring anti-Christian bullying 31/07/2015 6:49 am Reshma Trilochun Following an in-depth investigation into radicalisation at a group of schools in Birmingham, ofteds and the Department of Education (DfE) were allegedly accused of “ignoring” the bullying of Christian students at Muslim schools.