Advanced search


અમારા જેવા હજાર વાચકોએ અમદાવાદ-લંડન-અમદાવાદ સીધી ફ્લાઇટ માટે પિટિશન પર સહી કરી (બબ્બે વખત) અને ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’એ સતત અને ખંતભેર કામગીરી બજાવી. આ બન્ને સાપ્તાહિકો પ્રતિ સપ્તાહે આ આંદોલનના છેલ્લામાં છેલ્લા અહેવાલો પણ પ્રસિદ્ધ કરતાં આવ્યાં છે.

Mohammed Shakir Manjra (38) of Thornville Close, Leicester, pleaded guilty to failing to give information relating to the identification of a driver alleged to have committed an offence on August 19 2014. He was fined £300 with £85 costs, £30 victim surcharge and disqualified from holding or obtaining a driving licence for six months.

સપ્ટેમ્બર ૧૬, મંગળવારથી લાખો પ્રવાસીઓ માટે પ્રવાસ વધુ સરળ બની જશે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) દ્વારા લંડન અંડરગ્રાઉન્ડ, ટ્રામ, ડીએલઆર, લંડન ઓવરગ્રાઉન્ડ અને નેશનલ રેલ સર્વિસીસ માટે કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સનો આરંભ કરવામાં આવનાર છે. 

લંડનઃ બ્રિટિશ આર્મીના ચાર પૂર્વ ગુરખા સૈનિકોને વીરતા માટેના ચાર સર્વોચ્ચ નાગરિક ક્વીન્સ ગેલેન્ટ્રી મેડલ (QGM)થી સન્માનિત કરાયા છે.

A Bradford couple thought to have the longest marriage in the world have notched up yet another milestone.

નવ વર્ષીય વિદ્યાર્થીએ શાળામાં નિઃશુલ્ક ભોજન મુદ્દે ક્લેગને મૂંઝવ્યા

લંડનઃ સામાન્ય રીતે રાજકારણીઓ બહાના બતાવી પ્રશ્નોનાં મારામાંથી છટકી જવામાં ઉસ્તાદ હોય છે પરંતુ, નાયબ વડા પ્રધાન નિક ક્લેગને તેમના સાપ્તાહિક રેડિયો પ્રોગ્રામમાં નવ વર્ષના બાળકના પ્રશ્નોનો ઉત્તર વાળતા ફાંફા પડી ગયા હતા. 

A motorist was allowed to drive for six years despite not having taken an extended retest after being banned from getting behind the wheel.

ડચેસ ઓફ કેમ્બ્રિજ પુનઃ સગર્ભા

લંડનઃ ડચેસ ઓફ કેમ્બ્રિજ, કેથેરાઈન બીજી વખત સગર્ભા હોવાની જાહેરાત કેન્સિંગ્ટન પેલેસ દ્વારા કરવામાં આવી છે. 

બેરોનેસ શ્રીતિ વડેરા સેન્ટાન

લંડનઃ પૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને બેરોનેસ શ્રીતિ વડેરાને બ્રિટિશ બેન્ક સેન્ટાન્ડરના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનું બહુમાન મળ્યું છે. તેઓ એક હજાર શાખાઓ ધરાવતી સેન્ટાન્ડર યુકેના બોર્ડમાં તેઓ સંયુક્ત ડેપ્યુટી મહિલા અધ્યક્ષ તરીકે જોડાશે અને ૩૦ માર્ચ, ૨૦૧૫ના રોજ ચેરમેન લોર્ડ બર્ન્સનું સ્થાન સંભાળશે. બેન્કિંગ ઉપરાંત યુકે અને વૈશ્વિક અર્થતંત્રોનું અગાધ જ્ઞાન ધરાવતા બેરોનેસ વડેરા સેન્ટાન્ડર ખાતે સપ્તાહમાં ત્રણ દિવસની કામગીરી માટે ૬.૫૦ લાખ પાઉન્ડનું વેતન મેળવશે.