શ્રીયેન દેવાણીએ અનીના મૃત્યુ અંગે પ્રશ્નોનો સામનો કરવો પડશે 01/09/2015 10:48 am Achyut Sanghavi લંડનઃ સાઉથ આફ્રિકામાં ૨૦૧૦ના નવેમ્બરમાં પત્ની અની દેવાણીની હત્યા કેસમાં મુક્ત કરાયેલા બ્રિસ્ટલના ઉદ્યોગપતિ શ્રીયેન દેવાણીએ પ્રથમ વખત અનીના મૃત્યુની ઈન્ક્વેસ્ટમાં પ્રશ્નોનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. કોરોનર એન્ડ્રયુ વોકર દ્વારા નવ સપ્ટેમ્બરની સુનાવણીમાં ઈન્ક્વેટના વ્યાપ અંગે નિર્ણય લેવાશે. અનીના પિતા વિનોદ હિન્ડોચા શ્રીયેનને સાક્ષી તરીકે બોલાવાય તેવી આશા રાખે છે. શ્રીયેનને સમન્સ પાઠવવામાં આવે તો કોરોનર અને તે પછી અનીના પરિવારના વકીલ દ્વારા તેની પૂછપરછ થઈ શકે છે.
Sunny Leone in Karan Johar's movie? 02/09/2015 5:40 am Mitul Paniker After making a cameo appearance in Akshay Kumar's 'Singh is Bliing', Sunny Leone has been reportedly signed on by filmmaker Karan Johar
Apex Court stays order stating Santhara illegal 02/09/2015 5:46 am Mitul Paniker Supreme Court Bench comprising of Chief Justice H.L. Dattu and Justice Amitava Roy has put a stay on Rajasthan High Court's order stating Santhara as illegal.
Former Gujarat minister Sanat Mehta passes away 02/09/2015 5:51 am Mitul Paniker Former Gujarat finance minister and farmers' right activist, Sanat Mehta died in Vadodara recently, following a cardiac arrest.
Dewani may face public questioning as UK inquest resumes 01/09/2015 2:41 pm Reshma Trilochun Shrien Dewani (35), was cleared in 2014 for the allegations of murder of his wife, Anni Dewani, while on their honeymoon in Cape Town, in 2010.
નરેન્દ્ર મોદી નવેમ્બરમાં બ્રિટન પ્રવાસે 02/09/2015 5:58 am Mukesh Patel વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુકેની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ધ યુરોપ ઈન્ડિયા ફોરમ (EIF) દ્વારા ૧૩ નવેમ્બરે વેમ્બલી સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત સમારંભ યોજવાની જાહેરાત કરાઈ છે. વિશેષ આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાનારા ‘ઓલિમ્પિક સ્ટાઈલ’ના આ જાજરમાન સ્વાગત સમારોહમાં ૭૦ હજારથી વધુ હાજર રહે તેવી ધારણા છે.
Migrants from Pak and Bangla to get citizenship 02/09/2015 6:05 am Mitul Paniker The Indian government is working on an ordinance to amend the Citizenship Act to grant citizenship to “persecuted” Hindu refugees from Bangladesh, Pakistan and Afghanistan.