વૃદ્ધાએ રૂ. ૨૧ હજારનું પેન્શન મૃત કોન્સ્ટેબલના પરિવારને આપ્યું 02/09/2015 8:12 am Viren Vyas વર્ષ ૧૯૪૨માં ‘આઝાદ હિન્દ’ની ચળવળ વખતે મહાત્મા ગાંધી સાથે સાબરમતી જેલમાં રહેલા સુરતના એક સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારે ફરીથી દેશદાઝ સાબિત કરી છે.
BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન દ્વારા સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી કરાઇ 07/09/2015 2:03 pm Kamal Rao નોર્થ વેસ્ટ લંડનના નીસડન ખાતે આવેલા અને દુનિયાની આઠમી અજાયબી જેવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી ગત તા. ૨૨ અને ૨૩ અોગસ્ટના રોજ કરાઇ હતી. બે દિવસ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં યુરોપ, ઇસ્ટ આફ્રિકા, અમેરિકા, કેનેડા તેમજ યુકેના વિવિધ નગરોમાંથી હરિભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરની સ્થાપનાની ૨૦મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરાયું હતું.
Woman raped outside John Lewis 02/09/2015 10:54 am Reshma Trilochun On Friday 28th August 2015, a woman in her late 20s was dragged out of her car in John Lewis car park, and was pulled into the bushes and raped.
Sadiq Khan pledges to reduce stop and search 02/09/2015 12:33 pm Reshma Trilochun Tooting MP and Labour mayoral candidate, Sadiq Khan, has pledged that if he is elected to City Hall, he will reduce the use of stop and search by the Metropolitan Police.