Advanced search


Britain to welcome new Indian High Commisioner...

Navtej Sarna, presently the Secretary (west) in the Ministry of External Affairs will be the next Indian High Commisioner to Britain. According to the sources the position will be taken up in late December. Mr Sarna will be replacing the current High Commissioner HE Ranjan Mathai, who is set to complete his two year term after PM Modi's planned visit in the UK in November.

sonu-nigam4

sonu-nigam4

શીખો વર્કપ્લેસમાં પાઘડી પહેર

લંડનઃ બ્રિટનમાં હવે શીખો પર વર્કપ્લેસમાં પાઘડી પહેરવા સામે કોઈ પ્રતિબંધ નહિ રહે. શીખોએ માત્ર બાંધકામના સ્થળોએ જ સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાની રહેશે. નવો કાયદો અમલી થતા તેમની સામે કામના સ્થળે પાઘડી પહેરવા મુદ્દે શિસ્તભંગની કાર્યવાહી કરી નહિ શકાય. બ્રિટિશ વ્યવસાયી કાયદામાં પરિવર્તન કરવા માટે કેટલાક જૂથો વર્ષોથી પ્રયાસ કરતા હતા.

વિજ્ઞાપન જગતની શ્રેષ્ઠ પ્રતિ

અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન(AACA)ના ઉપક્રમે શહેરના વિજ્ઞાપન જગતની શ્રેષ્ઠ પ્રતિભાઓનું વિવિધ એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં એડગુરુ પ્રહલાદ કક્કડ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત હતા. 

સચિવાલયમાં ગત સપ્તાહે મળેલી કેબીનેટની બેઠકમાં પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો સૌથી વધુ ચર્ચાયો હતો. તાજેતરમાં સરકારે અનામત આંદોલનને શાંત પાડવા આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ સરકારના પાસા અવળા પડયા હોય તેમ પાટીદારોમાં તેની નોંધપાત્ર અસર થઈ નહોતી. કેબીનેટમાં મુખ્ય પ્રધાને પાટીદારોને મનાવવા શું કરવું જોઈએ તેના સૂચનો માગતા મોટાભાગના પ્રધાનોએ રાજસ્થાન પેટર્ન પર અનામત વ્યવસ્થા ગોઠવવા સૂચનો કર્યા હતાં.

૧૧૦ વર્ષનો અફઘાન રેફ્યુજી જર્

અંધ-બધિર અને ૧૧૦ વર્ષના અફઘાન નિર્વાસિત અબ્દુલ કાદિર અઝિઝી તેના આઠ પરિવારજનો સાથે જર્મની પહોંચ્યા છે અને તેને બાવેરિયાના પાસાઉ ખાતેની નિર્વાસિત છાવણીમાં આશ્રય અપાયો છે.

સ્માર્ટ લુક આપતું ઈયર-કફ...

તમે જો કોઈ યુવતીને એક કાનમાં ઈયર-રિંગ પહેરેલી જૂઓ અને બીજો કાન ખાલી કે એમાં કોઈ નાનકડી બુટ્ટી પહેરેલી જૂઓ તો હસતા નહીં, કેમ કે એ ઈયર-રિંગ પહેરવાની લેટેસ્ટ સ્ટાઇલ છે.

ઓક્ટોબરનું ગુજરાતઃ ગાંધી, જે.પ...

ઓક્ટોબર મહિનાની સાથે ગુજરાતનો ‘ઋણાનુબંધ’ છે, કહો કે ભારે લેણું છે એમ કહું તો નવાઈ નહીં લાગે. આ મહિનાએ, અત્યારે અને પૂર્વે કેટકેટલા સાર્વજનિક વિસ્ફોટો પેદા કર્યા અને કેવા મોટા ગજાના લોકોનો સાથ મળ્યો? તેમની પુણ્યસ્મૃતિ જ એક દીર્ઘ કથા બની જાય છે.

While everyone admirers Malala’s courage in standing up to Taliban, nearly losing her life, she is surrounded by fiduciary PR men who are using her for their personal agenda. World has not lost humanity, West is not flibbertigibbet as she alleged in her UN appearance but some super-rich Middle Eastern countries are.