ભારતમાં પ્રથમવાર દેરાસર ‘વાઈ-ફાઈ’થી સજ્જ બન્યું ભારતની પ્રથમ ઘટના 14/09/2015 9:33 am Viren Vyas ભારતમાં પ્રથમવાર વડોદરાનું જૈન દેરાસર વાઈફાઈ સુવિધાથી સજ્જ થયું છે. અતિ પ્રાચીન આ દેરાસરમાં જૂની પરંપરા જાળવી નવી પેઢીને પણ ધર્મ સાથે જોડવા વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
Paul Sabapathy calls it quits, says Pakistanis need to be taught courtesy 14/09/2015 11:25 am Reshma Trilochun The Queen's personal representative in Birmingham, Paul Sabapathy (72), has resigned after making suggestions that the British Pakistanis needed to be taught “basic common courtesy and civility.”
રાજમોહન ગાંધીનું મનનીય પુસ્તક ‘પ્રિન્સ અોફ ગુજરાત - ગોપાલદાસ દેસાઇ' 15/09/2015 1:14 pm Kamal Rao તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલે ગત સપ્તાહે 'જીવંત પંથ' કોલમમાં જેનો ઉલ્લેખ કર્યો હતો તે મહાત્મા ગાંધીના પૌત્ર શ્રી રાજમોહન ગાંધી દ્વારા ઇંગ્લીશમાં લખાયેલ મનનીય પુસ્તક ‘Prince of Gujarat - Gopaldas Desai’ની ૧૫૦ નકલો ‘ગુજરાત સમાચાર’ કાર્યાલયમાં ઉપલબ્ધ છે. આ હાર્ડ બાઉન્ડ પુસ્તક ૨૮૪ પાનનું છે અને ખરેખર વાંચવા જેવું છે. રાજમોહન ગાંધીએ આ પુસ્તકમાં ખૂબ ઝીણવટભરી સૂક્ષ્મ નજરથી પટેલ સમાજની ખૂબીઓ અને ખામીઓ દર્શાવી છે.
"Trojan Horse" chairman banned from schools 15/09/2015 2:30 pm Reshma Trilochun According to reports, Tahir Alam, the former chairman of the education trust who is at the centre of the alleged “Trojan Horse” in Birmingham, has been banned from being involved, in any form, with schools.