ક્વીનના પ્રતિનિધિ પોલ સબાપથીનું રાજીનામું 15/09/2015 3:43 pm Achyut Sanghavi લંડનઃ ક્વીન એલિઝાબેથના લોર્ડ લેફ્ટનન્ટ ઓફ ધ વેસ્ટ મિડલેન્ડ્સ પોલ સબાપથી CBEએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે લીક થયેલા ઈમેઈલમાં બ્રિટિશ પાકિસ્તાનીઓ અંગે કરેલી ટીપ્પણીથી વિવાદ સર્જાયો હતો. તેમના અંગત ઈમેઈલમાં જણાવાયું હતું કે,‘બ્રિટિશ પાકિસ્તાનીઓને સામાન્ય વિવેક અને સૌજન્ય શીખવવો જોઈએ.’ વિરોધના પરિણામે તેમણે રાજીનામા સાથે બિનશરતી માફી પણ માગી લીધી હતી.
World Bank ranks Gujarat as best Indian state for doing business 16/09/2015 5:49 am Mitul Paniker The World Bank in a report that ranks Indian states in an effort to encourage them to cut red tape, said that Gujarat, the state Prime Minister Narendra Modi ran for more than a decade, is India's best place for conducting business
ગુજરાતીઅોના પ્રિય અને દાઉદી વ્હોરાઅોના મૂળ સ્થાન યમનમાં આંતરવિગ્રહ 16/09/2015 8:41 am Viren Vyas દાઉદી વ્હોરાઅોના મૂળ સ્થાન અને એક સમયે ગુજરાતીઅો જ્યાં મોટા પ્રમાણમાં વેપાર અને વસવાટ કરતા હતા તે યમન અત્યારે ખૂબજ ખરાબ આંતરવિગ્રહમાં ફસાઇ ગયું છે. સાઉદી અરેબિયા અને તેના જોડીદાર દેશોના સૈન્ય તેમજ યમનના હાઉથી શીયા વિદ્રોહીઅો વચ્ચે જોરદાર લડાઇ ચાલી રહી છે. માર્ચ ૨૦૧૫થી અત્યાર સુધીમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થા 'હુ'ના જણાવ્યા મુજબ આશરે ૪,૫૦૦ લોકો મોતને ભેટ્યા છે. એપ્રિલમાં વર્ગવિગ્રહે જોર પકડતા ભારત દ્વારા યમનમાં વસતા આશરે ૪,૦૦૦ ભારતીયો સહિત અગણીત વિદેશવાસીઅોને પરત લવાયા હતા.
ચોટીલા ડુંગર માટે રોપ-વે અંગે વિચારણા 16/09/2015 9:14 am Viren Vyas ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તાજેતરમાં ચોટીલા ખાતે બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ અને સુરેન્દ્રનગર કલેકટરના સંયુક્ત ઉપક્રમે એક મિટિંગ મળી હતી.
આસારામ-નારાયણના ધંધામાંથી રૂ. ૪૦૦ કરોડનો આવકવેરો મળવાની સંભાવના 16/09/2015 9:39 am Viren Vyas દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પિતા-પુત્ર આસારામ અને નારાયણ સાઇના ગોરખધંધાના મુખ્ય ધામ ગણાતા ઈન્દોરમાં ઇન્કમટેક્સ વિભાગે પાડેલા દરોડામાં સફળતા મળી છે.
Haryana begins search for mythical Saraswati river 16/09/2015 6:04 am Mitul Paniker The Haryana government is searching for the mythical Saraswati river, based on a primary survey by a district officer of the panchayat department.
Corbyn labelled "disloyal" for refusing to sing national anthem 16/09/2015 1:04 pm Reshma Trilochun Jeremy Corbyn, the newly elected Labour leader is proving to be truly controversial. At the Battle of Britain anniversary service, Corbyn caused an outrage as he refused to sing the national anthem.