ભારતની સૌથી મોટી પ્રોપર્ટી ડીલઃ પૂનાવાલાએ રૂ. ૭૫૦ કરોડમાં લિંકન હાઉસ ખરીદ્યું 17/09/2015 4:09 am Nilesh Parmar મહાનગર મુંબઈમાં સૌથી વધુ કિંમત ચૂકવીને ઘર ખરીદવાનો રેકોર્ડ ગણતરીના દિવસોમાં જ તૂટી ગયો છે. બિરલા ગ્રૂપે ૪૨૫ કરોડ રૂપિયામાં જટિયા હાઉસ ખરીદીને સૌથી ઊંચી કિંમતની પ્રોપર્ટી ડીલનો વિક્રમ નોંધાવ્યો હતો. જોકે મુંબઈના ચર્ચિત લિંકન હાઉસના સોદાએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે. સાઉથ મુંબઈમાં બ્રીચ કેન્ડી સ્થિત લિંકન હાઉસને પૂણેના ઉદ્યોગપતિ સાઈસ પૂનાવાલાએ ૭૫૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.
'Katti Batti' 16/09/2015 6:17 am Mitul Paniker An anti-love story featuring Imran Khan and Kangana Ranaut, 'Katti Batti' is the story of Maddy who falls in love with Payal for her outspoken attitude towards life.
Sonakshi Sinha credits her success to Salman! 16/09/2015 6:20 am Mitul Paniker Our very own 'Rajjo' Sonakshi Sinha, who launched herself into the industry with super hit 'Dabangg' opposite Salman Khan, recently thanked the star and his brother Arbaaz Khan for her successful 5 years with the movies.
ચરોતરમાં ૮૫ ટકા હિન્દુઓ અને ૧૧ ટકાથી વધુ મુસ્લિમોનો વસવાટ 18/09/2015 8:13 am Viren Vyas ભારત સરકારે તાજેતરમાં ધર્મ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ ગુજરાતના નવ જિલ્લામાં ૧૦ ટકાથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા જિલ્લામાં આણંદ-ખેડા જિલ્લાનો પણ સમાવેશ થયો છે.
Record year for Indian tennis 16/09/2015 6:26 am Mitul Paniker It was a record year for Indian tennis with Sania Mirza and Martina Hingis winning the women's doubles title, Leander Paes also teaming up with Hingis to win the mixed doubles and teenager Summit Nagal winning the boys doubles, India enjoyed a memorable Wimbledon earlier in this summer.
વિશ્વની શ્રેષ્ઠ ૫૦ યુનિવર્સિટીની યાદીમાં બ્રિટનની ૧૦ યુનિ.ને સ્થાન 19/09/2015 7:20 am Achyut Sanghavi લંડનઃ વિશ્વની શ્રેષ્ઠ ૫૦ યુનિવર્સિટીમાં બ્રિટનની ૧૦ યુનિવર્સિટી સ્થાન ધરાવે છે. ટોપ-૫૦ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને યુએસ અને દ્વિતીય સ્થાને બ્રિટન છે. એક માત્ર લંડન એવું શહેર છે, જેની ચાર યુનિવર્સિટીને ટોપ-૫૦માં સ્થાન મળ્યું છે. યુનિવર્સિટી કોલેજ લંડન, ઈમ્પિરિયલ અને કિંગ્સ કોલેજ લંડનને પ્રથમ ૨૦માં સ્થાન મળ્યું છે, જ્યારે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ રેટિંગમાં થોડા સુધારા સાથે ૩૫મા ક્રમે છે. અન્ય યાદીમાં સર્વશ્રેષ્ઠ ૨૫ મેનેજમેન્ટ સ્કૂલ્સમાં ભારતના અમદાવાદ અને કોલકાતાની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટને અનુક્રમે ૧૫ અને ૧૬મું સ્થાન મળ્યું છે.
એકશન-રિએકશનનો ગુજરાતનાં આંદોલનમાં ઘાતક પ્રયોગ થઈ રહ્યો છે 19/09/2015 8:15 am Nilesh Parmar હવેના દરેક આંદોલનોની ખાસિયત એ છે કે તેમાં કોઈને કોઈ નવા ‘નેતા’ પેદા થાય છે. લાગણીના, આવેશના મોજાં પર સવાર થઈને કેટલાક દિવસો સુધી તે મીડિયા અને જાહેરજીવન પર છવાયેલા રહે છે અને પછી સમય જતાં અસ્ત થઈ જાય છે.