Hindus find Selena’s 'Om' tattoo 'out of line' 23/09/2015 6:26 am K.K. Joseph Hindus have found American actor/singer Selena Gomez’s reported “Om” tattoo on her upper left thigh as highly “irreverent and disresp
Godavari, Krishna rivers formally linked 23/09/2015 6:28 am K.K. Joseph Godavari has formally been connected with the river Krishna in Andhra Pradesh. Chief Minister N Chandrababu Naidu performed puja and inaugurated a pylon at Ibrahimpatnam near Vijayawada where Godavari's water was linked to the river
ONS report suggests increase in employment level 22/09/2015 10:30 am Rupanjana Dutta According to the latest latest figures released by Office for National Statistics (ONS), employment levels have increased by 42,000 in the three months to July, representing an employment rate of 73.5 per cent with 31.09 million people in work.
ચેરિટીઝમાંથી કટ્ટરવાદી ટ્રસ્ટીઓ દૂર કરાશે 28/09/2015 10:24 am Achyut Sanghavi લંડનઃ સરકાર ઈંગલેન્ડ અને વેલ્સની મસ્જિદો સહિત તમામ ચેરિટી સંસ્થાઓમાંથી કટ્ટરવાદી ટ્રસ્ટીઓને દૂર કરવાનો કાયદો લાવી રહી છે. કેટલીક મસ્જિદોના ટ્રસ્ટીઓ ખુલ્લેઆમ શરીઆ કાયદાને ટેકો આપી રહ્યા છે. ત્રાસવાદનો સામનો કરવાના હોમ ઓફિસના નવા પગલામાં ચેરિટી કમિશનને નવી કાનૂની સત્તા અપાશે, જેનાથી ટ્રસ્ટીઓની હકાલપટ્ટી કરી શકાશે.
ડીગ્રી વધુ વેતન અપાવી શકે 28/09/2015 10:25 am Achyut Sanghavi લંડનઃ એક સરખા વયજૂથમાં યુનિવર્સિટી નહિ ગયેલા લોકોની સરખામણીએ ગ્રેજ્યુએટ્સ તેમની કારકીર્દિના આરંભમાં £૧૦,૦૦૦ થી £૧૪,૦૦૦ વધુ કમાણી કરી શકે છે. સ્ત્રીઓની બાબતમાં આ વધુ સાચુ છે.
સરાઓની પ્રત્યાર્પણ ટ્રાયલ મુલતવી 28/09/2015 10:25 am Achyut Sanghavi લંડનઃ યુએસના સ્ટોક માર્કેટમાં ૨૦૧૦માં મોટુ ધોવાણ સર્જનારા બ્રિટિશ ટ્રેડર નવિન્દર સિંહ સરાઓના પ્રત્યાર્પણની ટ્રાયલ ફેબ્રુઆરી ૨૦૧૬ સુધી મુલતવી રખાઈ છે. સરાઓ પ્રત્યાર્પણ સામે લડત આપી રહ્યો છે. પ્રત્યાર્પણ કેસ મહિનાઓ સુધી ચાલી શકે છે. સરાઓ સામે ગંભીર ફ્રોડના ૨૨ આરોપ છે અને તેને કુલ ૩૮૦ વર્ષની સજા થઈ શકે તેમ છે. શુક્રવારે સેન્ટ્રલ લંડન કોર્ટમાં સુનાવણીમાં યુએસ પ્રોસીક્યુશન દ્વારા જાહેર નવા પુરાવાના સંદર્ભે બચાવપક્ષે સુનાવણી મુલતવી રાખવા માગણી કરી હતી.