Advanced search


Final_Drinking_Water

Final_Drinking_Water

An Indian job advert for office tea boys and night guards in Uttar Pradesh has attracted over 2.3 million applicants, including highly qualified graduates, pointing out the desperation for job security shown by Indian youths.

પત્નીએ પતિને જન્મદિને ખમણ-કેક...

સુરતની વાનગીઓ દેશવિદેશમાં પ્રખ્યા છે. અહીંના ખમણ, ઘારી અને ઊંધિયાએ સ્વાદ રસિકોને ઘેલું લગાડ્યું છે. હવે અહીં ખમણની કેકનું ચલણ શરૂ થયું છે. 

૧૬૦૦ લોકોની વસ્તી અને ૩૦૦ લોકોનો પરિવાર ધરાવતા રાજકોટ જિલ્લાના સાતડા ગામમાં ૧૫૦ વર્ષથી કોઈના ઘરે ઝાંપો કે ખડકી રાખવાનો રિવાજ નથી.

DSC_9866

DSC_9866

PM Modi paying his respect at statue of the 12th century Indian Philosopher Basaveshwara, in London 

રણમાં સહેલાણીઓનું સુસ્વાગતમ્...

કચ્છની ભાતીગળ લોકસંસ્કૃતિ, તળપદી જીવનશૈલી, ટેરવાના સ્પર્શથી વિશ્વ પ્રસિદ્ધ હસ્તકલા-કારીગરી તેમજ વૈવિધ્યસભર ભૌગોલિક ભૂપૃષ્ઠથી દેશી અને વિદેશી સહેલાણીઓને આકર્ષવાની અનોખી નેમ સાથે રાજ્ય સરકાર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા છેલ્લા એક દાયકાથી શરૂ કરાયેલા રણ વચાળે મહોત્સવની ભારે સફળતાને લઇ ચાલુ વર્ષે પણ આગામી ૧૮મી નવેમ્બરથી ૨૩મી ફેબ્રુઆરી એટલે કે ૯૭ દિવસ સુધી ધોરડો ખાતે રણોત્સવ યોજાઇ રહ્યો છે. 

'Uttama Villain' to vie for awards in Los Angeles...

Actor Kamal Haasan's 'Uttama Villain' which is the Tamil directorial debut of actor Ramesh Aravind was critically acclaimed despite its poor box office performance.

બહુચરાજી તાલુકાનું અંતરિયાળ ગામ રણછોડપુરા ગામ કોમી એકતા અને ભાઈચારા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણરૂપ પૂરું પાડે છે.  તાજેતરમાં જ રાજસ્થાનના દાતા હાજી મહંમદ ઉમર દાતારીની ઉમદા સખાવતની સાથે સાથે ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા એક સુંદર કોતરણી ધરાવતી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

Deepika's name annoys Katrina?...

Actor Ranbir Kapoor is in a fix these days. While he and his ex-flame Deepika Padukone, seem quite comfortable working with each other, it seems like the film's promotional activities are not going down well with Ranbir's rumoured girlfriend, Katrina Kaif.