Mitchell Johnson retires from test cricket 18/11/2015 6:12 am K.K. Joseph Mitchell Johnson, the Australia fast bowler will retire from international cricket at the conclusion of the second Test between Australia and New Zealand in Perth
શાહરુખ કો પકડના મુમકિન હૈ 18/11/2015 6:25 am Khushali Dave વર્ષ ૨૦૦૮-૦૯ દરમિયાન શાહરુખ ખાન અને જૂહી ચાવલાની માલિકીની કંપની રેડ ચિલીઝ અને જૂહી ચાવલા અને તેના પતિ જય મહેતાની મોરેશિયસ સ્થિત કંપની સી આઇલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ વચ્ચે નાઇટ રાઇડર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (કેઆરએસપીએલ)ના શેરના વેચાણ સંદર્ભે કેટલાક કરાર થયા હતા. જેમાં સી આઇલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સને વેચવામાં આવેલા શેરની કિંમત ૮-૯ ગણી ઓછી આંકવામાં આવી હોવાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને તાજેતરમાં શંકા ઊભી થતાં આ મુદ્દે તપાસ આદરવામાં આવી છે.
રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છેઃ સુબ્રમણ્યમ સ્વામી 18/11/2015 6:50 am Khushali Dave લંડનની ખાનગી કંપનીમાં સામેલ થવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૦૩-૨૦૦૯ દરમિયાન પોતાને બ્રિટિશ નાગરિક ગણાવ્યા હોવાના આરોપ સાથે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાહુલની ભારતીય નાગરિકતા પાછી ખેંચી લેવાની માગ કરી છે.