Shocking: Isis sympathisers exist in the UK 24/11/2015 7:09 am Reshma Trilochun According to an opinion poll in which 1,000 British Muslims were surveyed, one in five Muslims have sympathy for those who chose to leave Britain to become a fighter in Syria. The survey showed that 19% felt some or a lot of sympathy for the young Muslims who went to Syria. The poll was published in The Sun newspaper.
'ટેક્ષટાઇલ ગ્રાફ' સાપ્તાહિકના તંત્રી શ્રી અમરીશભાઇ ભટ્ટ યુકેની મુલાકાતે 24/11/2015 9:12 am Kamal Rao સુરતથી ૨૧ વર્ષથી પ્રકાશીત થતા ગુજરાતી ટેક્ષટાઇલ મેગેઝીન 'ટેક્ષટાઇલ ગ્રાફ', હિન્દી સાપ્તાહિક અને ત્રિમાસીક ઇંગ્લીશ મેગેઝીનના તંત્રી અને પ્રકાશક શ્રી અમરીશભાઇ ભટ્ટ યુકેની મુલાકાતે પધાર્યા છે. શ્રી અમરીશભાઇ ઇટલીના મિલાન ખાતે યોજાયેલા ITMA-2015 ટેક્ષટાઇલ મેળામાં ભાગ લેવા ઇટલી ગયા હતા અને યુકે થઇને ગુરૂવારે ભારત પરત થશે.