ફ્રેન્ડસ અોફ અવંતિ હાઉસ સ્કુલ અને ફ્રેન્ડસ અોફ ક્રિષ્ના અવંતિ સ્કુલનો સફળ ગરબા મહોત્સવ 08/12/2015 12:53 pm Kamal Rao ફ્રેન્ડસ અોફ અવંતિ હાઉસ સ્કુલ અને ફ્રેન્ડસ અોફ ક્રિષ્ના અવંતિ સ્કુલના સંયુક્ત ઉપક્રમે રવિવાર ૨૯ નવેમ્બર ૨૦૧૫ના રોજ હેરોના કડવા પાટીદાર સેન્ટર ખાતે પ્રથમ “ગરબા ફેસ્ટીવલ"નું અાયોજન કરવામાં અાવ્યું હતું.
Plans for third runway causes outrage 08/12/2015 1:01 pm Reshma Trilochun Environmental activists have taken it upon themselves to set base in villages around Heathrow and to contend in a long campaign of national noncompliance in protest of a third runway being built.